ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)

Yasha Choudhary
Yasha Choudhary @cook_20026710

ચોકલેટ મિલ્ક શેક (Chocolate Milk Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 કપદૂઘ
  2. 1 ચમચીબૂરું ખાંડ
  3. 1 ચમચીચોકલેટ સીરપ
  4. 1 કપઆઇસ્ક્રીમ
  5. 6 નંગચોકલેટ બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સો પ્રથમ બિસ્કિટ નો ભૂકો કરી લેવો.

  2. 2

    પછી બુર્ ખાંડ નાખો.

  3. 3

    પછી ચોકલેટ સીરપ નાખો.

  4. 4

    હવે દૂઘ ઉમેરો.

  5. 5

    પછી મિકસર મા ચર્ન કરી લેવુ.

  6. 6

    હવે એમાં આઇસ્ક્રીમ નાખો.

  7. 7

    હવે ગ્લાસ ની ઉપર ચોકલેટ સીરપ લગાવ્યો. અને ચોકલેટ બિસ્કિટ ના ભૂકા મા મૂકી દો.

  8. 8

    હવે મિલ્ક શેક ગ્લાસ મા નાખો. અને તેના ઉપર આઇસ્ક્રીમ, ચોકલેટ સીરપ, ચોકલેટ સ્ટીક મૂકો.

  9. 9

    રેડી છે ચોકલેટ મિલ્ક શેક.😋🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yasha Choudhary
Yasha Choudhary @cook_20026710
પર

ટિપ્પણીઓ

Similar Recipes