નાગરવેલ પાન નો મુખવાસ (Nagarvel Paan Mukhvas Recipe In Gujarati)

Payalmehta3892@gmail.com
Payalmehta3892@gmail.com @cook_26712476

- નાગરવેલ ના પાન નુ બિડુ શ્રીકૃષ્ણ ભગવાને ધરાઇ છે.
- જમયા પછી મુખવાસ લેવાથી પાચન માટે ગુણકારી છે.
- નાગરવેલ ના પાન ખાવા થી શરદી ઉઘરસ મા ફેરપડે છે, અને કફ છુટો પાડે છે અને કોરોના જેવા ફ્લુ માં પણ ઘણી રાહત આપે છે.

નાગરવેલ પાન નો મુખવાસ (Nagarvel Paan Mukhvas Recipe In Gujarati)

- નાગરવેલ ના પાન નુ બિડુ શ્રીકૃષ્ણ ભગવાને ધરાઇ છે.
- જમયા પછી મુખવાસ લેવાથી પાચન માટે ગુણકારી છે.
- નાગરવેલ ના પાન ખાવા થી શરદી ઉઘરસ મા ફેરપડે છે, અને કફ છુટો પાડે છે અને કોરોના જેવા ફ્લુ માં પણ ઘણી રાહત આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
500 ગ્રામ
  1. 20-25નાગરવેલ ના પાન
  2. 50 ગ્રામવરીયાળી
  3. 50 ગ્રામઘાણાદાળ
  4. 50 ગ્રામટુટી ફુટિ
  5. 50 ગ્રામસલી સોપારી
  6. 100 ગ્રામગુલકન
  7. 1/2 ચમચી કાથો
  8. 3 ચમચીખાંડ દડેલી
  9. 50 ગ્રામચણોઠી ના પાન
  10. 2 ચમચીગુલાબ જળ
  11. ચમચીખાવા નો ચુનો પા
  12. 50 ગ્રામમીઠી વરીયાળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    નાગરવેલ ના પાન ને ઘોય ને સુકવાના.

  2. 2

    પછી નાગરવેલ પાન ને ઝીણા ઝીણા સુધારવા, સુધારી ને બે ત્રણ કલાક સુધી સુકવા દેવા.

  3. 3

    એક વાસણ માં નાગરવેલ પાન, ટુટી-ફુટિ, વરિયાળી, દડેલી ખાંડ, ધાણાદાળ, સલી સોપારી,, મીઠી વરીયાળી, લઇ ને એનુ મિશ્રણ બનાવું

  4. 4

    4. આ મિશ્રણ મા ગુલકન, કાથો, ખાવાનો ચુનો, ચણોઠી ના પાન, ગુલાબ જળ, આ બઘું મિક્સ કરવુ.

  5. 5

    હવે આ મિશ્રણ મા કટ કરેલા નાગરવેલ ના પાન મિકસ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payalmehta3892@gmail.com
પર

Similar Recipes