લીલા નારિયળ ની ચટણી (Lila Nariyal Ni Chutney Recipe In Gujarati)

Bhumi Shah @cook_26409937
લીલા નારિયળ ની ચટણી (Lila Nariyal Ni Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક શ્રીફળ ના ટોપરા ના કટકા કરો
- 2
મિક્સર માં દાળિયા ની દાળ ને પીસી લેવી
- 3
દાળિયા ની દાળ નો ભૂકો થઈ જાય એટલે તેમાં ટોપરા ના કટકા નાખી એકદમ જીણું પીસી લેવું જરૂર પડે તેટલું પાણી અથવા દહીં નાખવું ને બરાબર મિકસ કરી લેવું
- 4
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું ને વઘાર કરો વઘાર માટે થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો તતડી જાય એટલે અડદ ની દાળ નાખો ગુલાબી થાય દાળ એટલે તરત લીમડાના પાન નાખી ને ચટણી માં વઘાર નાખો પછી મરચા ની પેસ્ટ સ્વાદ મુજબ નાખી ને ચટણી તૈયાર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સાઉથ ઇન્ડિયન ચટણી (south Indian chutney Recipe in Gujarati)
#goldenapron3#week4#chutney Madhuri Chotai -
-
-
-
-
-
-
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
-
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe in gujarati)
નારિયેળ ની ચટણી સાઉથ માં લગભગ બધી જ ડીશ જોડે સર્વ થાય છે. એ લોકો ઉપમા જોડે પણ આ ચટણી ખાય છે. બ્રેકફાસ્ટ માં તો ઈડલી ચટણી કે અપ્પમ ચટણી કે ઢોંસા ચટણી ખાય છે. એ આ જ ચટણી હોય છે. એકદમ વર્સેટાઇલ છે બધા જોડે કોમ્બિનેશન માં સરસ લાગે.#સાઉથ Nidhi Desai -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
-
નાળિયેર ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ દક્ષિણ ભારતીય વાનગી સાથે ખવાતી ચટણી છે. જે નાળિયેર અને ચણા દાળ થી બને છે. Deepa Rupani -
-
ચટણી (Chutney Recipe in Gujarati)
# GA 4#week4આ બધી ચટણી પરાઠા ઢોસા સમોસા રોટલા ઘુઘરા માં બધા બહુ સરસ લાગે છે તો મે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801641
ટિપ્પણીઓ