ઓરીઓ કોફી મીલ્ક શેક (Oreo Coffee Milk Shake Recipe In Gujarati)

Dipika Ketan Mistri @dipika1226
ઓરીઓ કોફી મીલ્ક શેક (Oreo Coffee Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા મિક્સર જારમાં દૂધ અને ઓરિઓ બિસ્કીટ લઈ લો,પછી તેને થોડું ક્રશ કરી લો.
- 2
હવે આ મિશ્રણ માં કૉફી પાઉડર નાખી પાછું થોડું ક્રશ કરી લો
- 3
હવે આમાં ચોકલેટ સ્પોન્જ નાખી ફરી એક વાર વાટી લો
- 4
છેલ્લે આમાં આઈસ્ક્રીમ અને કેરેમલ સોસ નાખી થોડું ક્રશ કરી લો.
- 5
હવે આ રેડી થયેલા મિશ્રણ ને એક મોટા ગ્લાસ માં લઇ તેના પર આઈસ્ક્રીમ, ચોકલેટ સ્ટીક,વેફર બિસ્કીટ સાથે ચિલ્લીડ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે Kajal Panchmatiya -
ચોકલેટ મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Milk Shake Vanilla Ice Cream Recipe In Gujarati)
આજે મેં કોકો પાઉડર નાખી ને ચોકલેટ 🍫 મીલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha -
ઓરીઓ અને કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe in Gujarati)
#Payalનાના મોટા સૌ ને ભાવતું ડ્રિન્ક Alpa Pandya -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
-
શકકરટેટી નું મીલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
#SM : શક્કર ટેટી નું મીલ્ક શેકગરમી ની સિઝન માં શકકર ટેટી (sweetmalon) બહુ મળતા હોય છે. જે હેલ્થ માટે ફાયદાકારક હોય છે.તો આજે મેં શક્કર ટેટી નું મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
આ મિલ્ક શેક મેં hidenseek બિસ્કીટ થી બનાવ્યો તમે કોઇબી ચોકલેટ વાળા બિસ્કીટ લઈ શકો છો ખુબ જ સરસ લાગે છે કોફી નો જે સ્વાદ છે ખુબ જ સરસ લાગે છે મિલ્ક શેક માં તમે બરફના ટુકડા નાખી શકો છો આશેક માં આઇસ્ક્રીમ મારી પાસે હતો નહીં એટલે મેં ઉમેર્યું નથી ઉમેરીએ તો બહુ સરસ લાગે છે Pina Chokshi -
ઓરીઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
આ નાના થી લઈ મોટા ની પસંદ છે અને એમાં પણ મારા દીકરા ને તો ખૂબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Meghna Shah -
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milk Shake With Vanilla Icecream Recipe In Guj
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. તો આજે મેં સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
🍓 મિલ્ક શેક my favourite 😋 Sonal Modha -
-
-
-
ઓરીઓ કીટ કેટ આઈસ ક્રીમ પૂડિંગ
#એનિવર્સરી#week 4#dessert# Oreo KitKat ice cream pudding Kashmira Mohta -
બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં છોકરાઓ ને સવાર ના નાસ્તા સાથે ઠંડું ઠંડું મીલ્ક શેક બનાવી ને આપી શકાય. અથવા જયારે સ્કૂલે થી આવે ત્યારે બનાવી ને પીવડાવી શકાય. Sonal Modha -
-
-
-
-
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
મિલ્ક શેક (Milk Shake Recipe in Gujarati)
#week4#Milkshakeમિલ્ક શેક એવી વસ્તુ છે કે જે બધા ને જોઇયે ન માં થાય પીવાનુ.અને એમાય ઉનાળા માં તો ખાસ.મેં આજે 2 પ્રકાર ના મિલ્ક શેક બનાવ્યા છે.1 મેંગો,ક્રિમ ,સિતફલ મિલ્ક શેક2 સિતફલ,ક્રીમ મિલ્ક શેક. Manisha Maniar -
-
ઓરિઓ કોફી થિક શેક (Oreo Coffee Thick Shake Recipe In Gujarati)
નાના મોટા સૌનો ને ભાવતું ડ્રિન્ક Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827699
ટિપ્પણીઓ