મિક્સ નટ્સ નાનખટાઈ (Mix nuts Naan khatai recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપમેંદો
  2. 1 કપદળેલી ખાંડ
  3. 1 કપઘી અથવા માખણ
  4. 1 ટીસ્પૂનવેનિલા અેસેન્સ
  5. 1/4 કપટુટીફ્રુટી
  6. 1/3 કપસુકી દ્રાક્ષ
  7. 1 ટેબલસ્પૂનબદામના ટુકડા
  8. 1 ટેબલસ્પૂનકાજુના ટુકડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘી, ખાંડ અને વેનિલા અેસેન્સ હેન્ડ બિટરથી મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ થોડું થોડું મેંદો ઉમેરી બરાબર મિકસ કરી લોટ જેવું બાંધી લો.

  3. 3

    તૈયાર કરેલ લોટમાં ટુટીફ્રુટી, દ્રાક્ષ, બદામ અને કાજુના ટુકડા ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર કરેલ મિશ્રણમાંથી નાના નાના ગોળ બોલ્સ બનાવી, બેંકિંગ ટ્રે પર 1 ઈંચના અંતરે ગોઠવી, 180° પ્રિહિટ ઓવનમાં 25 થી 30 મિનિટ સુધી સહેજ સોનેરી રંગના બેક કરી લો.

  5. 5

    આવી રીતે બઘી જ નાનખટાઈ તૈયાર કરી લો., તૈયાર છે મિકસ નટ્સ નાનખટાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Top Search in

Similar Recipes