સેઝવાન રાઇસ (Sechzwan Chutney Recipe In Gujarati)

Tejal Patelia
Tejal Patelia @cook_24192006

સેઝવાન રાઇસ (Sechzwan Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાટકીબાસમતી રાઇસ
  2. 3 ચમચીઓઇલ
  3. 1 ચમચીજીરું
  4. 2 ચમચીલાલ મરચુ
  5. 1ગાજર
  6. 100 ગ્રામગ્રીન વટાણા
  7. 1કાંદો
  8. 6-7કદી લસણ
  9. સ્વાદ અનુસારમીઠુ

રાંધવાની સૂચનાઓ

50મિનિટ
  1. 1

    સૌવ પ્રથમ બધી સામગ્રી લેવી ! ઓઇલ અને લસણ કાંદા લાલ થઈ ત્યા સુદી સટદાવા.

  2. 2

    30-35 મિનિટ વટાના ગાજર નાખી મિક્સ કરી ને ચડવા દેવું પછી એમાં સચેઝવાન ચટણી નાખી મિક્સ કરી લેવુ અને બોઈલ કરેલા રાઇસ ઉમેરવા પછી ધાનાજીરું લાલ મરચુ નાખી મિક્સ કરવું.

  3. 3

    ગરમા ગરમ સચેઝવાન રાઇસ ત્યાર છે મે એને છાસ જોડે સર્વે કયરા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Patelia
Tejal Patelia @cook_24192006
પર

Similar Recipes