પાણીપુરી નું પાણી (Paani Puri Paani Recipe In Gujarati)

chandani morbiya
chandani morbiya @cook_26763971
Bhuj Kutch
શેર કરો

ઘટકો

10 min
4 સર્વિંગ્સ
  1. ૨ કપકોથમીર
  2. ૧ કપફુદીનો
  3. ૪-૫ નંગ લીલાં મરચાં
  4. ૧ ચમચીપાણીપુરી મસાલો
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૧ ચમચીશેકેલું જીરું પાઉડર
  7. ૧ ચમચીસંચળ પાઉડર
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૧ લિટરપાણી લગભગ
  10. ૧-૨ નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    કોથમીર ને ફુદીના ને સરખું ધોઈને કોરા કરવા

  2. 2

    કોથમીર, ફુદીનો ને લીલાં મરચા ને મિકસર જાર માં લઈને તેમાં લીંબુ નાખી ને ક્રશ કરીને પેસ્ટ બનાવી

  3. 3

    પછી ગણની થી ગાળી લેવું ને પાણી નાખવું

  4. 4

    પછી બધા મસાલા નાખી ને ઠંડુ કરવું

  5. 5

    મીઠું ભાવતું હોય તો ગોળ પણ નાખી શકાય

  6. 6

    તૈયાર છે પાણીપુરી નું ચટપટું પાણી

  7. 7

    જેટલો ફુદીનો હોય એનાથી બમણું માપ કોથમીર નું રાખવું તો ટેસ્ટ ને કલર સારો થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chandani morbiya
chandani morbiya @cook_26763971
પર
Bhuj Kutch
food loverfoodycooklover
વધુ વાંચો

Similar Recipes