ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી

Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311

ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં વિટામીન-એ અને વિટામીન-સી ધરાવે છે, જ્યારે તેમાં મેળવેલા બીન સ્પ્રાઉટસ્ માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તદ્ઉપરાંત, આ ડ્રેસિંગનો વધુ એક સારો ફાયદો છે તેમાં ઉમેરેલા સ્વાદિષ્ટ ફળો અને તાજા શાકભાજી સાથે મેળવેલું તેલ વગરનું શકરટેટીનું ડ્રેસિંગ જે વધુ પૌષ્ટિક અને બહુ જ મજેદાર છે.

#GA5
#Week5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ 
૪ માટે
  1. ૧/૨ કપસફરજનના ટુકડા
  2. ૧ કપઆઇસબર્ગ સલાડના પાન
  3. ૧/૨ કપપાતળી લાંબી કાપેલી કોબી
  4. ૧/૪ કપજાડા ખમણેલા ગાજર
  5. ૧/૪ કપસિમલા મરચાંના ટુકડા (લાલ અને પીળા)
  6. ૧/૨ કપબીન સ્પ્રાઉટસ્
  7. ૧/૪ કપલીલી દ્રાક્ષ
  8. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  9. સ્વાદાનુસારમીઠું
  10. પીસીને શકરટેટીનું ડ્રેસિંગ તૈયાર કરવા માટે
  11. ૧/૨ કપશકરટેટીની પ્યુરી
  12. ૧/૨ ટીસ્પૂનશેકીને ભુક્કો કરેલું જીરૂ
  13. ૧/૪ કપસમારેલી કોથમીર
  14. સ્વાદાનુસારમીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ 
  1. 1

    ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી બનાવવા માટે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવીને સારી રીતે ઉપર નીચે કરી મિક્સ કરી લો.

  2. 2
  3. 3

    ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ તરત જ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311
પર

Similar Recipes