આલુ સ્ટફડ થેપલા (Aloo Stuffed Thepla Recipe In Gujarati)

Binal Meghani
Binal Meghani @cook_24776332
Junagdh

આલુ સ્ટફડ થેપલા (Aloo Stuffed Thepla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. થેપલા માટે
  2. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  3. જરુર મુજબપાણી
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૧/૨ ટી.સ્પૂનહળદર
  6. ૧ ટી. ચમચી ધાણા જીરુ
  7. ૧ ટી.સ્પૂનલાલ મરચુ ૫ાઉડર
  8. ૧ ટી.સ્પૂનતેલ (મોણ માટે)
  9. બટાકા ના પુરણ માટે
  10. મીડિયમ બાફેલા બટાકા
  11. સ્વાદાનુસારમીઠું
  12. ૧/૨ ટી.સ્પૂનહળદર
  13. ૧ ટી.સ્પૂનલાલ મરચુ ૫ાઉડર
  14. જરૂર મુજબ ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ ની કણક તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ બાફેલા બટાકા નો મસળી લો. અને તેમાં લાલ મરચુ, ધાણા જીરુ, હળદર, મીઠું બધું નાખી બરાબર મિક્સ કરી લો. અને તેના ગોળા વાળી લો.

  3. 3

    નાનું થેપલું વણી લો. ત્યારબાદ તેમાં બટાકા ના બનાવેલા ગોળા ને મૂકી પાછુ વણી લો.

  4. 4

    અને તેને ગેસ પર સેકી લો. તેને સોસ સાથે પણ લઈ શકાય... હવે તૈયાર છે આલુ સ્ટફડ થેપલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binal Meghani
Binal Meghani @cook_24776332
પર
Junagdh

ટિપ્પણીઓ

Similar Recipes