મેક્રોની સ્નેકસ (Marconi Snacks Recipe In Gujarati)

Dipa K
Dipa K @cook_26379570

મેક્રોની સ્નેકસ (Marconi Snacks Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  1. 2 વાટકીમેક્રોની
  2. સ્વાદનુસારનમક
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીકોર્નંફ્લોર
  5. 1 ચમચીમેંદો
  6. 1/2 ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. 1/2 ચમચીદળેલી ખાંડ
  9. જરૂર મુજબ તળવા માટે તેલ
  10. 2 ચમચીઇટાલિયન સીઝનિંગ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક તપેલી માં 3- 4 કપ પાણી ગરમ મુકો. તેમાં ચપટી નમક અને ચમચી તેલ ઉમેરો.

  2. 2

    પાણી ઉકાળવા માંડે પછી તેમાં મેક્રોની નાખી દો અને તેને સરખું હલાવી ને 7-8 મિનિટ માટે ચડવા દો.

  3. 3

    હવે મેક્રોની ને ચારણી માં કાઢી ને થોડું ઠંડુ પાણી ઉપરી થી નાખી દો જેથી મેક્રોની વધારે ચડશે નહિ.

  4. 4

    હવે મેક્રોની માંથી પાણી નીતરી જાય પછી તેને એક ડીશ માં લઈને તેમાં કોર્નંફ્લોર અને મેંદો ઉમેરો અને પ્રોપર કોટ કરી લો.

  5. 5

    હવે તેલ ને ગરમ મૂકી ને મીડીયમ કરતા થોડું વધારે ગરમ કરો.

  6. 6

    હવે તેલ માં મેક્રોની નાખી ને તળો.

  7. 7

    મેક્રોની થોડી crispy અને ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.

  8. 8

    હવે તેને એક બાઉલ માં કાઢી ને સૂકો મસાલો ઉમેરો.

  9. 9

    મસાલો પ્રોપર મિક્સ કરો ને નાસ્તા માટે મેક્રોની રેડ્ડી છે.

  10. 10

    અહીં તમે સુજી ને મેક્રોની વાપરશો તો હેલ્ધી પણ બનશે. અને મસાલા માં તમે પેરી- પેરી મસાલા પણ વાપરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa K
Dipa K @cook_26379570
પર

Similar Recipes