ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો.પાણી ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન તેલ અને મીઠું નાખો.ત્યાર બાદ તેમાં મેક્રોની પાસ્તા બાફવા મૂકો.
- 2
હવે ડુંગળી લસણ અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો.એક પ્લેટ મા ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને ઇટાલિયન સિઝલીંગ પણ તૈયાર કરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું.ત્યાર બાદ તેમાં લસણ, ડુંગળી અને કેપ્સીકમ ને નાખી ને સાતલી લો.
- 4
ત્યાર બાદ તેમાં પાસ્તા સોસ અને બધા સીઝલીંગ નાખી દો. ત્યાર બાદ હલાવી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાત લી લો.
- 5
હવે તેમાં બાફેલી મેક્રોની પાસ્તા ઉમેરો.ત્યાર બાદ તેને મિક્સ કરી લો.
- 6
તેને એક પ્લેટ માં લઇ લો.તેની ઉપર ટામેટા નું ફૂલ અને કેપ્સીકમ ના પાન બનાવી ને મૂકો અને સર્વ કરો.
- 7
તો તૈયાર છે ઇટાલિયન પાસ્તા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોંમાં પાણી આવી જાય.એમાં પણ જો અલગ અલગ ફ્લેવર મા જો મળે તો તો મજા જ આવી જાય .આજે મે અહીં આ રેસિપી મા પાણીપુરી ના સ્ટફિંગ મા પીઝા નું સ્ટફિંગ લીધું છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
-
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14888964
ટિપ્પણીઓ (6)