મેક્રોની પેનકેક

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૩૦ મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામ મેક્રોની
  2. ઉકાળવા માટે પાણી
  3. જરૂર મુજબ તેલ
  4. ચપટીખાંડ
  5. 2 વાડકીમેંદો
  6. 1 વાટકીઘઉંનો લોટ
  7. જરૂર મુજબ દૂધ

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૩૦ મિનિટ
  1. 1

    એક પેનમાં પાણી લઈ તેમાં બે ચમચી તેલ નાખી મેક્રોની બાફવા મૂકવી ત્યાર બાદ તેને બહાર કાઢી તેના પર ઠંડુ પાણી રેડી દેવું જેથી કરી છૂટી થાય

  2. 2

    એક પેનમાં બટર લઈ તેમાં મેંદો ઉમેરી શેકી લેવો તે બરોબર શેકાઈ જાય પછી તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી બરોબર મિક્સ કરવું ગાંઠો પડવી જોઈએ નહીં

  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ નાખી બે મિનિટ થવા દેવું ત્યારબાદ તેમાં મેક્રોની બાફેલી છે તે નાખી દેવી તેને બરોબર મિક્સ કરી બે મિનિટ થવા દેવું

  4. 4

    ત્યારબાદ તેમાં ખાંડ નાંખી બરાબર મિક્સ કરવું ત્યારબાદ તેમાં જે બાફેલી જે મેક્રોની છે તે એડ કરવી અને બરોબર મિક્સ કરવી બે મિનિટ થવા દેવું

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Modi
Rajvi Modi @cook_22860770
પર
Ahmedabad
લોકડાઉન માં રસોઈ પ્રત્યે નો ભાવ બદલાઈ ગયો પેહલા રસોડા માં જવું પણ નહોતું ગમતું હવે મજા આવે છે અવનવી વાનગી ઓ બનવાની
વધુ વાંચો

Similar Recipes