ઇટાલીયન પાસ્તા પિઝા (Italian Pasta Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા 3 ગ્લાસ પાણી નાંખીને ગરમ કરવું.ત્યાર બાદ તેમા પાસ્તા નાખીને 3 થી 5મિનીટ મીઠુ નાખી ને પાકવા દેવા.
- 2
પાસ્તા થય જાય એટલે તેને ચાયની મા કાઢી લેવા.અને તેની ઉપર ઠનડુ પાણી નાખી ને ઠનડા કરી લેવાં.
- 3
હવે એક પેનમાં તેલ અને બટર નાખી તેમા લસણ ની પેસ્ટ નાખી સાતળવુ.પછી તે મા ડુંગળી નાખી સાતળવી ત્યાર બાદ તેમા એક ચમચી મેંદો નાખી શેક્વું.
- 4
શેકાય જાય એટલે તેમા દૂધ નાખી ને 2 મીનીટ હલાવી તેમા સિજલીન્ગ,મરચું પાઉડર અને મીઠું નાખીને 2 મિનીટ માટે હલાવવુ.
- 5
ત્યાર બાદ તેમા ચીઝ સ્લાઈસ ના ટુકડા કરી નાખી ને તેમા બાફેલા પસ્તા નાખીને 2થી 3મિનીટ ચડવા દેવું.
- 6
હવે પાસ્તા તૈયાર છે
- 7
એક કુકરમાં 1 કપ મીઠું નાખી ને તેમા એક સ્ટેન્ડ રાખી 10 મિનીટ ધીમા ગેસે ગરમ થવા દો.
- 8
હવે પિઝા ઉપર લગાવવા માટે નો સોસ તૈયાર કરી લેવો.સોસ માટે ની બધી સામગ્રીઓ એક બાઊલ મા લાયને મિક્સ કરી દો.
- 9
હવે એક પિઝા નો રોટલો લાયને તેમા કાંટા ચમચી થી કાણા પાડી લેવાં.અને તેમા થોડુ પાણી લગાવી લેવું.અને તેની ઉપર તૈયાર કરેલ સોસ લગાવી લેવો.ત્યાર બાદ તેની ઉપર પાસ્તા પાથરી દેવા.અને તેની ઉપર ચીઝ ના ટુકડા છાંટી દેવા.
- 10
હવે તૈયાર કરેલ પિઝા ને કુકરમાં 15 થી20 મીનીટ બેક કરવા મૂકો.પિઝા બેક થય જાય એટલે બહાર કાઢી લો.અને તેના ઉપર ચીઝ ખમણી ને છાંટવું અને ઇટાલિયન સિજ્લિંગ છાંટી પિઝા ને કટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
-
-
ચીઝી ક્રીમી ટોમેટો મેક (Cheezy Creamy Tomato Mac recipe in Gujarati) (Jain)
#macaroni#cheese#Tomato#creamy#fresh_Jelepeno#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
-
-
-
-
-
-
-
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadguratiઆ રેસિપી મારી ડોટરની છે Amita Soni -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
More Recipes
ટિપ્પણીઓ (3)