મુઠીયા ઢોકળા (Muthiya Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે બધા જમવાના તો શોખીન હોયે જ છીએ..... તો આજે એક સરસ રેસીપી ની વાત કરીયે. અને એ છે મુઠીયા ઢોકળા.
- 2
સૌપ્રથમ ઘઉં અને ચણાના લોટ ને મિક્સ કરો. ત્યારબાદ તેમા ખમણેલી દૂધી ઉમેરો અને તેમા હળદર, લાલ મરચુ, ધાણા જીરુ, મીઠું, ખાંડ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો. અને તેમા ખાવાના સોડા નાખો એના પર લીંબુ નો રસ નાખો. જેનાથી ઢોકળા પોચા થશે...
- 3
ત્યારબાદ તેના મુઠીયા વાળી તેને બાફવા માટે મૂકો... લગભગ ૩૦-૩૫ મિનિટ પછી ચેક કરી લો. જો ચપ્પુ ની મદદથી મુઠીયા ચેક કરો જો ચપ્પુમાં મુઠીયા થોડા ચીપકે નહી ત્યા સુધી તેને ચડવા દો...
- 4
ત્યારબાદ એક પેનમાં તેલ લો. થોડું તેલ ગરમ થાય એટલે એમા રાઈ, મીઠો લીમડો, સફેદ તલ નાખો. ત્યારબાદ તેમા સુધારેલા મુઠીયા નાખી દો. અને બરાબર હલાવો.. આપણા ઢોકળા સર્વ કરવા માટે તૈયાર છે. તેને છાશ સાથે પણ લઈ શકાય... અને સાથે ડુંગળી પણ લઇ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મુઠીયા(Muthiya Recipe in Gujarati)
દૂધી અને મેથી ના મુઠીયા ગુજરાતી ઓને ખૂબ જ પસંદ હોય છે .જેને તમે નાસ્તા માં અથવા જમવા માં પણ લઈ શકો છો .#GA4#week4#gujarati Rekha Kotak -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
#GA4#week4 આ મુઠીયા ઢોકળા નું નામ લઈએ એટલે તરતજ ચા યાદ આવી જાય. આ ઢોકળા ગમે ત્યારે બનાવી મૂકી દેવાય છે પછી વઘારી ખાય શકાય છે.બાફી ને પણ ખાઈ શકાય છે. Anupama Mahesh -
-
-
-
-
-
મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#GA4 #week19 spicy 🔥 muthiya Devanshi Chandibhamar -
-
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મુઠીયા એ સિમ્પલ પણ ટેસ્ટી કાઠિયાવાડી વાનગી છે જે દૂધી , મેથી અથવા મિક્સ વેજિટેબલ્સ થી બનાવી શકાય છે Bhavini Kotak -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આપણા ગુજરાતી ઓ ની એક ટ્રેડિશનલ વાનગી છે.જ્યારે ઘર માં શાક ના હોય સને ભાત વધેલા હોય તો આ બેસ્ટ રેસીપી છે.અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ પણ વાહ વાહ શું વાત કરું........... આવી જાવ તમે પણ. Alpa Pandya -
-
રશિયા મુઠીયા ઢોકળા (Rasiya Muthiya dhokla Recipe In gujarati)
#મોમ#મેમધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છેઆ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા અે હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું.bijal
More Recipes
ટિપ્પણીઓ (2)