દૂધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ને ચાડી લો
- 2
ત્યાર બાદ તેમાં બધો મસાલો કરી લો અને એમાં દૂધી છીણી ને નાખો
- 3
હવે તેલ એડ કરી લોટ ને બરોબર મસળી લો
- 4
હવે તેમાં પાણી ઉમેરતા જઈ થોડો ઢીલો લોટ બાંધી એના રોલ વાડી લો
- 5
હવે એક તપેલા માં 2 લોટા પાણી મુકી કાંઠલો મુકી મુઠીયા ગોઠવી દો
- 6
હવે એને ઢાંકી 20 મિનીટ ચડવા દો ત્યાર બાદ તેના જીણા કટકા કરી લો
- 7
હવે એક પેન માં તેલ મુકી તેમાં રાઈ, લીમડા, મરચા અને તલ નો વગાર કરી એમાં મુઠીયા નાખી દો અને ઉપર થી ધાણા નાખી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week 21#Bottel guardમુઠીયા ..... ગુજરાતી ની ખાસ વાનગી માંથી એક જે હરેક ગુજરાતી ના ઘરમાં બને છે મુઠીયા મેથી ના , પાલક ના , બાજરા ના,ભાત ના આમ અલગ અલગ પ્રકારના બનતા હોય છે પણ આજે મેં અહીંયા દૂધી ના તો ખરાજ પણ ચટપટા અને જૈન મુઠીયા બનાવ્યા છે જેમાં મેં લોટ બાંધવા માટે ગોળ અને આંબલી ના પાણી નો ઉપયોગ કર્યો છે આ મુઠીયા ખાવામાં બઉજ મસ્ત લાગે છે અને સરળતાથી બની પણ જાય છે ..... Dimple Solanki -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni -
-
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
-
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week21 આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે Neeta Parmar -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ઘર માં આ બનતા જ હોય છે. દરેક ની રીત અલગ હોય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા
#ડિનર#starદૂધી ના મુઠીયા એ આપણા સૌ માટે જાણીતું નામ છે. સાંજ ના ભોજન માં મુઠીયા એ પ્રચલિત છે. બાફેલા તેલ સાથે, વઘારી ને ,બંને રીતે ખવાય છે. Deepa Rupani -
દૂધી ભાત ના મુઠીયા (Dudhi Bhaat Na muthiya Recipe in Gujarati)
#GA4#WEEK21#BOTTELGAURD Kala Ramoliya -
દૂધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST મુઠીયા એવી વસ્તુ છે જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. જે ખાવા માં પણ હેલ્થી છે. Dimple 2011 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536332
ટિપ્પણીઓ