ફાડા ના ઢોકળા (Fada Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર બાઉલમાં ફાડા, ભાત અને દહીં લેવુ પછી એને ક્રશ કરી લેવું
- 2
ત્યારબાદ એ મિશ્રણમાં મીઠું, હળદર, ખમણેલી દુધી, ખમણેલું ગાજર, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, ચપટીક સોડા ઉમેરવા. પછી એને સરખી રીતના હલાવી લેવું
- 3
પછી એ મિશ્રણમાં રાઈ અને જીરાનો વઘાર કરવો. પછી એને એક થાળીમાં ફેલાવી દેવુ
- 4
પછી એને તપેલામાં બાફવા માટે મૂકી દેવું. અંદાજે ૧૦ મિનિટ સુધી બાફી લેવું.
- 5
બફાઈ ગયા પછી થાળીને કાઢી લેવું અને ઠંડુ કરવા મુકી દેવું. પછી એના ચોરસ કાપા પાડવા અને ગરમ ગરમ સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
-
-
-
-
-
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#post2#methiમેથી હેલ્થ માટે ખુબ જ સારી છે અને અત્યારે મેથી ની ભાજી બહુજ સરસ આવે છે અને મેથી ના થેપલા, ઢેબરા, મુઠીયા, શાક ઘણી બધી વાનગીઓ બને છે તો મે ઢોકળા બનાવ્યા છે જે નાસ્તા મા કે ડીનર મા લઈ શકાય Bhavna Odedra -
-
-
-
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#DFT#CB2ઢોકળા ગુજરાતીઓને પસંદ ના હોય તે શક્ય જ નથી. ગુજરાતી ઢોકળા તો હવે દેશ-દુનિયામાં જાણીતા થઈ ગયા છે. તો ઢોકળામાં પણ વેરિએશન આવે તો ખાવામાં મજા પડી જાય. અચાનક મહેમાન આવી જાયને નાસ્તામાં કંઈ ના હોય તો ચિંતા ન કરો. ફટાફટ રવાના ઢોકળા ઉતારી લો. આમ આથો લાવવાની પણ જરૂર નથી ,અને પોચા પણ ખુબ જ બને છે ,, Juliben Dave -
-
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827282
ટિપ્પણીઓ