મુઠીયા ઢોકળા(Muthiya dhokla recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya

મુઠીયા ઢોકળા(Muthiya dhokla recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 વાટકીઘવ નો જાડો લોટ
  2. 300 ગ્રામદૂધી
  3. 1 બાઉલબાફેલા ભાત (ચોખા)
  4. 1 ચમચીલસણ, આદુ, મરચા ની પેસ્ટ
  5. 1 નંગલીંબુ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. 6 ચમચીખાંડ
  8. 4 ચમચીલાલ મરચા પાઉડર
  9. 1 નાની ચમચીહળદર
  10. 3 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 વાટકીકોથમીર
  13. 5-7મીઠાં લીમડા ના પાંદ
  14. વધાર માટે
  15. 1 ચમચીરાઈ જીરું
  16. ચપટીહિંગ
  17. 4 ચમચાતેલ
  18. ચપટીતલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાડો લોટ લઇ, ભાત રેડી કરી, દૂધી પણ ખમણી લઈએ.

  2. 2

    મસાલો મિક્સ કરી, બધી જ સામગ્રી ઉમેરીએ. હવે મુઠીયા બનાવી તેને ઢોકળીયા માં સ્ટીમ કરીએ. 15 થી 20 મિનિટ રાખી મુકીશું.

  3. 3

    હવે તેને કટ કરી વધાર કરી લઈએ. તેને સોસ, ચટણી કે ચા સાથે સર્વ કરો.

  4. 4

    આપણી ડીશ રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes