ઈન્સ્ટન્ટ બીટરુટ અચાર (Instant Beetroot Recipe In Gujarati)

Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873

#GA4
#Week5

૫ મિનિટમાં બની જાય છે.. અને ખાવામાં ખુબ જ સરસ છે.. તો જરૂર થી બનાવજો.. ચાલો જોઈએ રેસિપી..

ઈન્સ્ટન્ટ બીટરુટ અચાર (Instant Beetroot Recipe In Gujarati)

#GA4
#Week5

૫ મિનિટમાં બની જાય છે.. અને ખાવામાં ખુબ જ સરસ છે.. તો જરૂર થી બનાવજો.. ચાલો જોઈએ રેસિપી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૪વ્યકિત
  1. ૧ નંગબીટ
  2. ૩ ચમચીઅચાર મસાલો (ગણેશ નો લીધો છે)
  3. ૧ ચમચીતેલ
  4. ૧ ચમચીલીંબુનો રસ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બીટ ને છાલ ઉતારી લાંબા સમારી લો.

  2. 2

    હવે ૧ બાઉલમાં સમારેલા બીટ લો. તેમા ગણેશ અચાર મસાલો.. લાલ મરચું.. મીઠું.. તેલ. અને લીંબુ નો રસ ઉમેરી બધુ બરાબર મિક્ષ કરો.

  3. 3

    ૧૦ મિનિટ રેસ્ટ આપવા ફિ્જ માં રાખો.. તૈયાર છે બીટ અચાર ☺

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Gohil
Bhoomi Gohil @cook_26564873
પર
કુકીંગ ઈઝ માય ફેશન 💁💁💁💁🍽
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes