ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)

Arti Masharu Nathwani @abnathwani222
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા મીઠું તેલ નાખી બોયલ કરી લો સબ્જી જીની કાપી લો
- 2
બટર ગરમ કરી લસણ ડુંગળી એડ કરો મકાઈ કેપ્સીકમ ગાજર નાખી સેકી લો મેંદો નાખી મિક્સ કરો દૂધ એડ કરો
- 3
મીઠું મિક્સ હરબ ચીલી ફ્લક્સ મરી નાખી મિક્સ કરો બરાબર મિક્સ થાય પચી ચીઝ એડ કરી બોયલ કરેલા પાસ્તા એડ કરી બરાબર મિક્સ કરો રેડી છે ક્રિમી ચીઝી પાસ્તા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
-
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
-
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ. Mansi Unadkat -
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13870706
ટિપ્પણીઓ