બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

#RC3
#Week3
#Red
ઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો.

બીટ ની પૂરી (Beetroot Poori Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#RC3
#Week3
#Red
ઘણા લોકોને બીટ ખાવૂ ગમતું નથી તો આ રીતે મોટા અને બાળકો બધાને જ આ પૂરી ભાવશે જ,તો જરૂર થી એક વાર બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉંનો લોટ
  2. મૂઠી પડતું મોણ માટે તેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. બીટ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બીટને ટૂકડા કરીને બાફીને પેસ્ટ બનાવી લો.

  2. 2

    લોટ લઈ તેમાં તેલનું મોણ નાખી મિક્સ કરી લો અને બીટની પેસ્ટ થી લોટ બાંધો પરોઠા જેવો.

  3. 3

    પછી તેમાં થી પૂરી વણી લો અને તરી લો.

  4. 4

    કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes