મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)

Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552

#GA4
#Week5
#કેસવનટ
નવરાત્રિ ના ઉપવાસ માટે બેસ્ટ ડ્રાઇફુટ છે.

મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week5
#કેસવનટ
નવરાત્રિ ના ઉપવાસ માટે બેસ્ટ ડ્રાઇફુટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો માટે
  1. 200 ગ્રામ કાજુ
  2. 1 નાની ચમચીચાટ મસાલો
  3. 1/2 નાની ચમચી સંચળ પાઉડર
  4. 1/2 ચમચી મરી પાઉડર
  5. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી શેકેલુ જીરું પાઉડર
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. 1/2 નાની ચમચીમીઠું
  9. 1 ચમચીઘી
  10. 1 ચમચીતેલ
  11. 1 ચમચીઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક પેનમાં તેલ,ઘી મુકી તેમા કાજુ નાખી ધીમા તાપે શેકો, લગભગ સાત આઠ મીનીટ,

  2. 2
  3. 3

    કાજુ ગુલાબી થઇ જાય અંદર થી ક્રીસ્પી થઇ જાય એટલે તેમા બધાજ મસાલા એડ કરો. બરાબર મીક્ષ કરી લેવું.

  4. 4

    તૈયાર છે આપણાં કિસ્પિ ચટપટા કાજુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ilaba Parmar
Ilaba Parmar @cook_25929552
પર

Similar Recipes