કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)

Dimpal savaniya
Dimpal savaniya @dimpal_2121
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 100 ગ્રામકાજુ
  3. 3 ચમચીતેલ
  4. 1/2 ચમચીઘી
  5. 1/2 ચમચીજીરૂ
  6. ચપટીહિંગ
  7. ચપટીહળદર
  8. 3 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1/2 ચમચીખાંડ
  12. કોથમીર જરૂર મુજબ
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. 1/2 ચમચીગરમ મસાલો
  15. પાણી જરૂર મુજબ
  16. 4 નંગસમારેલ ડુંગળી
  17. 3 નંગસમારેલ ટામેટાં
  18. 3સમારેલા લીલાં મરચાં
  19. 1 ઇંચઆદુ
  20. 7-8લસણની કળી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વાર એક કડાઇ મા તેલ ગરમ થાય પછી તેમાં જીરુ, ડુંગળી, ટામેટાં, મરચાં,લસણ,આદું નાખી સાંતળો.

  2. 2

    મિશ્રણ થોડું ઠંડું થાય પછી તેને ક્રશ કરી લો.

  3. 3

    હવે પેન મા તેલ, ઘી ગરમ થાય પછી તેમાં હીંગ,હળદર,ગ્રેવી,લાલ મરચું પાઉડર,ખાંડ,ધાણા જીરૂ,મીઠુ,આમચૂર પાઉડર નાખી મિક્શ કરો.તેલ છુટુ પડે પછી તેમાં તળેલા કાજુ અને પનીર ના ટૂકડા નાખી મિક્સ કરો અને થોડી વાર ચડવા દો.

  4. 4

    કોથમીર થી ગાર્નિશ કરી રોટલી અને ડુંગળી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimpal savaniya
Dimpal savaniya @dimpal_2121
પર

Similar Recipes