મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)

#DTR
#cookpadgujrati
મસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR
#cookpadgujrati
મસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ ને ચાળી લો અને તેમાં હળદર અને મીઠું ઉમેરો અને તેમાં અજમાં ને હાથ થી મસળી ને ઉમેરો અને ઘી નું મોણ નાખી મિક્સ કરો (મોણ મુઠ્ઠી પડતું કરવું)
- 2
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી કડક લોટ બાંધી લો અને તેને ૫ મિનિટ સુધી ઢાંકી ને રાખો અને એક બાઉલ માં મસાલા માટે બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
લોટ માં થી લૂઆ કરી રોટલી કરતા જાડી રોટલી વણી લો અને કૂકી કટર વડે રાઉન્ડ શેપ કરી વિડિયો માં બતાવ્યાં મુજબ કાજુ કટ કરી લો (તમારી પાસે કટર ના હોય તો કોઈ પણ બોટલ નું ઢાંકણ લઇ શકાય)
- 4
હવે ગેસ પર કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં કાજુ ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 5
મસાલા કાજુ મઠરી તૈયાર છે તેને તમે ચા સાથે પીરસો કે એમ જ નાસ્તા માટે બનાવી ને પણ ખાઈ શકાય છે તેને તમે બનાવી ને પણ રાખી શકો છો આ જલદી ખરાબ નથી થતા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મઠરી(Mathri Recipe in Gujarati)
દિવાળીના નાસ્તામાં હવે બનાવો મસાલા મઠરી જે ટેસ્ટી અને ખૂબ કરી હોય છે અને બનાવવામાં પણ સરળ છે#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
નમકીન મસાલા કાજુ (Namkeen Kaju Masala Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 આ મસાલા કાજુ જે ફરસાણ ની દુકાને મળે છે તે મે આજે ઘરે બનાવ્યા છે.જેનો ટેસ્ટ દુકાન મા મળે તેવો જ થયો છે. Vaishali Vora -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#cashewહેલો, ફ્રેન્ડ્સ મસાલા કાજુ નાના-મોટા સૌને ભાવે. અને જલ્દી બની પણ જાય છે. આ કાજુ એકદમ સ્પાઈસી અને ટેસ્ટી બન્યા છે. તો હવે દિવાળી પણ નજીક આવી રહી છે તો દિવાળી માં મસાલા કાજુની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. Falguni Nagadiya -
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#DTR#Diwalispecial#cookpadgujrati લાઇવ મોહનથાળ ખાવા માં ખૂબ જ યમ્મી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ પસંદ હોય છે આ મોહનથાળ ખાસ કરી ને લગ્ન માં પીરસવા માં આવતો હોય છે આને બનાવો ખૂબ જ સરળ છે આને તમે કોઈ પણ તેહવાર માં બનાવી શકો છો તો આ દિવાળી પર જરૂર થી બનાવો અને બધા ને ખવડાવો Harsha Solanki -
ક્રીસ્પી આટા બેસન મઠરી (Crispy Aata Besan Mathri)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૨આ મઠરી ચા સાથે ખાવા માટે એકદમ બેસ્ટ સ્નેક્સ છે. નાના મોટા સૌને ભાવે એવી મઠરી..ખૂબ જ સરળ રેસિપી છે. દેખાવ માં જેટલી લાજવાબ છે ટેસ્ટ માં પણ એટલી જ સ્વાદિષ્ટ છે.આ મઠરી તમે ડબ્બા માં ૧૫-૨૦ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. Sachi Sanket Naik -
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
બેસન મઠરી (Besan Mathri Recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૩મઠરી, પૂરી એ ભારત પ્રખ્યાત તળેલા નાસ્તા માં નો એક છે. મઠરી જુદા જુદા પ્રકાર ના લોટ માંથી તથા નમકીન તથા મીઠી બન્ને બને છે. જો કે મેંદા અને ઘઉં ના લોટ ની મઠરી લોકો માં વધારે પસંદગી પામે છે. હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થયા છે એટલે તળેલા ની બદલે બેક અને શેકેલા નાસ્તા પણ પસંદ કરવા લાગ્યા છે અને મેંદા નું પ્રમાણ પણ ઘટાડયું છે અને મલ્ટી ગ્રેન લોટ, ગ્લુટેન ફ્રી લોટ વગેરે નું પ્રમાણ વધાર્યું છે. આજે મેં પણ બેસન અને ઘઉં ના લોટ થી મઠરી બનાવી છે. Deepa Rupani -
કારેલા મઠરી(Karela Mathri Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી ના ત્યોહાર માં અવનવા નાસ્તા બધા ના ઘરે બનતા હોય છે આજે કારેલા મઠરી જેને નિમકી પૂરી પણ કહી શકાય. Namrata sumit -
મસાલા શીંગ અને મસાલા કાજુ (Masala Shing Masala Kaju Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેવી અને ગમે ત્યારે ખાઈ શકાય એવી અને નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે. તો આજે મેં મસાલા કાજુ મસાલા શીંગ બનાવી. Sonal Modha -
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
મસાલા કાજુ (Masala Kaju Recipe In Gujarati)
મસાલા કાજુ ખાવા મા ખૂબ જ સરસ લાગે છે. એકાદશી ના ઉપવાસ માં ખાવાની મજા આવે છે. Sonal Modha -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
મઠરી (Mathri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14date22-6-2020#વિકમીલ2#sweet#પોસ્ટ-2મઠરી એ પરંપરાગત વાનગી છે, મીઠાઈ છે અને ઠાકોર જી ને પ્રસાદ મા ધરાય છેઘઉં અને મેંદા બને થી બની શકે છે ખાવા મા સ્વાદિષ્ટ અને પોચી બને છે. Varsha Karia I M Crazy About Cooking -
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
મસાલા કાજુ નમકપારા (Masala Kaju Namakpara Recipe in Gujarati)
#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati નમકપારા એ એક લોકપ્રિય ભારતીય ચા સમયનો નાસ્તો છે અને તે તહેવાર દરમિયાન પણ બનાવવામાં આવે છે. તે મેંદો અથવા ઘઉંનાં લોટ માંથી અને અન્ય મસાલાઓ સાથે સ્વાદયુક્ત લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તેમને નાના ગોળ કૂકી કટરની મદદથી કાજુ નો આકાર આપ્યો છે. તમે તેમને આ આકાર આપવા માટે બોટલ કેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસ્પી અને ખસ્તા છે અને આ તહેવારમાં ગરમાગરમ ચાના કપ સાથે પરફેક્ટ નાસ્તો છે. એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીને ઉમેરીને આ નમકપારાને મસાલા કાજુ નમકપારા બનાવવામાં આવે છે. આ મસાલા કાજુ નમકપારા ને એકવાર બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી સકો છો. Daxa Parmar -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
રોસ્ટેડ મીન્ટ મસાલા કાજુ (Roasted Mint Masala Kaju recipe in Gujarati)
#GA4 #Week5 #Cashewરોસ્ટેડ કાજુ માં એક અલગ જ સ્વાદનો ઉમેરો કર્યો... મને ફુદીના નો ટેસ્ટ બહુ ગમે... કોઈપણ નમકીન માં મીન્ટ ફ્લેવર એક અલગ જ ટેસ્ટ આપે છે એટલે મેં કાજુ ને રોસ્ટ કરવામાં પણ ફુદીનાની ફ્લેવર ઉમેરી છે.. સ્વાદ માં એકદમ સરસ બન્યા છે... Kshama Himesh Upadhyay -
નમકીન કાજુ બિસ્કિટ (Namkeen Kaju Biscuits Recipe In Gujarati)
એક સરળ ટેસ્ટી ને ક્રિસ્પી કાજુ બિસ્કિટ બનાવો...તમારા ઘરે જ... જેમાં આપડે ફક્ત ઘઉં ના લોટ નો જ ઉપયોગ કરીશુ.. Mishty's Kitchen -
-
-
લચ્છા મઠરી
ફરસી પુરી દિવાળીમાં દરેક ઘેર બનતી હોય છે હવે નવીન લચ્છછા મઠરી બનાવો.#દિવાળી Rajni Sanghavi -
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
ક્રિસ્પી રાઈસ બાસ્કેટ્સ
#રાઈસમેંદા અને ઘઉં નાં લોટ નાં બાસ્કેટ તો બનાવતા જ હસો બધાં પણ આજે મૈ ચોખાના લોટ નાં બાસ્કેટ બનાવ્યા છે. ખાવા માં ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે. સ્ટફિંગ કર્યા વીના પણ ખાઇ શકાઈ. બાળકો ને ખૂબ જ ભાવશે. dharma Kanani -
મઠરી(Mathri Recipe in Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા મારે ત્યાં મઠરી ખાસ બને. મઠરી લામ્બો સમય સારી રે છે વડી સ્વાદિષ્ટ પણ એવી જ. Varsha Karia I M Crazy About Cooking -
"મસાલા મઠરી"
#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#પોસ્ટ1#માઈઈબુક૧પોસ્ટ 30મઠરી બધા જ અલગ અલગ પ્રકારની અલગ અલગ લોટમાંથી અને અલગ અલગ શેઈપમાં અને સ્વાદમાં સ્વીટ અનેસ્પાઈશી બંને બનાવે છે મેં અહીં બેશન(ચણાના લોટમાથી બનાવેલ છે.જે સ્વાદમાં પણ ખૂબ જ ચઢીયાતી બની છે.જે સૌને પસંદ પડશે. Smitaben R dave -
ડિફરન્ટ શેપ મઠરી (Mathri Recipe in Gujarati)
દિવાળી માં નમકીન બનાવીએ છીએ, એમાં જુદી જુદી રીતે અલગ અલગ શેપમા બનાવી એ તો સરસ લાગે અને ખાવી પણ ગમશે.#દિવાળી#કુકબૂક Rajni Sanghavi -
આચારી મસાલા ભાખરી
#NRC#cookpadgujarati#cookpadindiaનાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
ડાયટ કાજુ અને મસાલા કાજુ (Diet Kaju And Masala Kaju Recipe In Gujarati)
#GA4#Week5#CASHEWઆજે મે મારા દીકરા ના ફેવરીટ કાજુ બનાવ્યા.૧. ડાયટ કાજુ૨ .મસાલા કાજુકાજુ nuts અને સોડા સાથે મળી જાય તો જોઈ જ શું ??? જલસો પડી જાય.. Dr Chhaya Takvani -
More Recipes
ટિપ્પણીઓ (9)