સુખડી(Sukhdi Recipe in Gujarati)

Virali Suthar
Virali Suthar @cook_26271900
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપરાગી નો લોટ
  2. ૧ કપગોળ
  3. ૧ કપઘી
  4. ગાર્નિશ કરવા માટે સૂકા કોપરા નું છીણ અને બદામ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી લઈ ગરમ થવા દો.પછી તેમાં રાગી નો લોટ ધીમા તાપે શેકવો

  2. 2

    પછી લોટ બરાબર શેકાય જાય એટલે ગેસ બંધ કરી તેમાં ગોળ ઉમેરો

  3. 3

    પછી ગોળ ને બરાબર મિક્સ કરી હલાવી લો

  4. 4

    ત્યાર બાદ એક ડિશ માં ઘી લગાવી તેમાં સુખડી પાથરી લો. અને તેમાં કાપા પાડી લો

  5. 5

    ત્યાર બાદ સુખડી ને સૂકા કોપરા નું છીણ અને બદામ થી ગાર્નિશ કરો. તૈયાર છે રાગી સુખડી 😋 નવરાત્રી છે તો માં અંબે ને ધરાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Virali Suthar
Virali Suthar @cook_26271900
પર

Similar Recipes