પાલક પનીર(Palak paneer recipe in Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

પાલક પનીર(Palak paneer recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મીડીયમ ઝુડી પાલક
  2. મોટી ચમચી કાજુ પેસ્ટ
  3. ૧મીડીયમ ટામેટાં
  4. ૧TBS આદુ મરચાં ની પેસ્ટ
  5. ૩TBS કોકોનટ મિલ્ક પાઉડર
  6. મીઠું
  7. ૧૫૦ ગ્રામ મલાઈ પનીર
  8. ૨TBS બરર
  9. ૧TBS તેલ
  10. જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને બરાબર ધોઈ પાણી માં ઉકાળી લો બહાર કાઢીને તરતજ ઠંડા પાણી માં લઈ લો પછી મિક્સર માં પેસ્ટ કરી લો

  2. 2

    પૅન માં બટર અને તેલ લઈ ગરમ થાય એટલે જીરું નાખો પછી આદુમરચાની પેસ્ટ નાખો પછી ટમેટાં ઝીણા સમારેલા નાખીને સાતળો (કાદા લસણ નાખવા હોય તો પહેલાં કાદલસણ નાખીને સાતળો પછી ટમેટાં નાખવા) ટમેટાં બરાબર સતળાઈ જાય એટલે કાજુ પેસ્ટ નાખીને સાતળો ૧/૨ કપ પાણી નાખો જેથી પેસ્ટ ચોટી ન જાય પછી કોકોનટ મિલ્કપાઉડર માં થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી ને નાખો બરાબર હલાવો

  3. 3

    પછી પાલક ની પેસ્ટ નાખીને હલાવી લો ચડવા દો છેલ્લે મીઠું નાખો મિક્સ કરીબાઉલ માં કાઢી લો

  4. 4

    પનીર ને નાના ટુકડા માં કાપીને તળી ને તૈયાર રાખવા જે બાઉલમાં કાઢેલી સબ્જી પર મુકી ને પીરસો

  5. 5

    કોકોનટ મિલ્ક પાઉડર પેસ્ટ ને કારણે આ સબ્જી નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes