સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

#GA4
#Week6
#chat
ચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે.

સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)

#GA4
#Week6
#chat
ચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 3 નંગસમોસા
  2. 1નાનું ટામેટું
  3. 1 નંગડુંગળી
  4. 1નાનું દાડમ
  5. 1 ચમચીગ્રીન ચટણી
  6. 3 ચમચીખજૂર આંબલી ની ચટણી
  7. 1 નાની વાટકીમીઠું દહીં
  8. 2 ચમચીધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સમોસા અને દાડમ, ટામેટા, ડુંગળી, ખજૂર આંબલી ની ચટણી, ગ્રીન ચટણી અને મીઠું દહીં રેડી કરી લેવા.

  2. 2

    ત્યારબાદ સમોસા ને એક ડીશ માં થોડા ભાંગી ને રાખવા. તેના પર દહીં, ગ્રીન ચટણી અને ખજૂર આંબલી ની ચટણી નાખવા.

  3. 3

    ત્યારબાદ તેના પર ડુંગળી, ટામેટા, દાડમ, ધાણાભાજી નાખવા ઉપર થી સેવ નાખવી.

  4. 4

    તૈયાર છે ચટપટી સમોસા ચાટ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

Similar Recipes