સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)

#SF
સ્ટ્રીટ ફૂડ
સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે.
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SF
સ્ટ્રીટ ફૂડ
સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને સોજી મિક્સ કરી ચાળી લો તેમાં મીઠું, હીંગ અને મોણઉમેરી ઠંડા પાણી થી પરાઠા જેવો લોટ બાંધી 20 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
- 2
હવે બાફેલા બટાકાને મેશ કરી તેમાં બોઈલ વટાણા ઉમેરો.એક કડાઈમાં તેલ મૂકી જીરું તતડાવો...ચોપ ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી વટાણા બટાકાનું મિશ્રણ ઉમેરી દર્શાવેલ બધાજ મસાલા ઉમેરો..એક મિનીટ માટે સાંતળીને ગેસ બંધ કરો.
- 3
ઢાંકેલા લોટ ને તેલવાળો હાથ કરી મસળી લો..તેમાંથી 4 લુવા પાડો...બનાવેલ સ્ટફિંગ ના આઠ ભાગ કરો..લોટના લુવા માંથી પરાઠું વણી વચ્ચે થઈ કાપીને બે ભાગ કરો...અડધા ભાગને કોન નો આકાર આપી સ્ટફિંગ ભરો.પાણી વાળી આગલી કરી સમોસા વાળીને તૈયાર કરો...આઠ સમોસા બનશે
- 4
એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો બધા જ સમોસા સ્લો ફ્લેમ પર તળી લો...સર્વ કરતી વખતે બીજી વાર તળીને આપો જેથી એકદમ ક્રિસ્પી થશે.સર્વિંગ બાઉલમાં સમોસા ને હાથેથી તોડી બન્ને પ્રકાર ની ચટણી પોર કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
#SF કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય, નાના મોટા દરેક ને ચાટ નું નામ આવે એટલે મોમાં પાણી આવી જાય. ભારત માં જુદા જુદા પ્રાંત માં આ ચાટ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે. આ મશહૂર સ્ટ્રીટ ફૂડ ને સમોસા, રગડા અને ચટણીઓ સાથે ચીઝ અને બટર નો ઉપયોગ કરીને બનાવ્યું છે. વધેલા સમોસા નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચાટ બનાવવાનો એક વિકલ્પ. Dipika Bhalla -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
સમોસા ચાટ(Samosa chat recipe in Gujarati)
#MW3#Samosa#Cookpad#Cookpadindiaસમોસા ચાટ એ સમોસા માં દહીં, ચટણી, સલાડ અને ચાટ મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે. આજે મેં પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ સમોસા બનાવ્યા છે જે ચોક્ક્સ થી ટ્રાય કરવા જેવી રેસીપી છે. Rinkal’s Kitchen -
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad ચાટ લગભગ નાના-મોટા બધા જ લોકોને પસંદ હોય છે. અલગ-અલગ ingredients માંથી ઘણા બધા વિવિધ પ્રકારના ચાટ બનાવી શકાય છે. દહીં પુરી ચાટ, પાપડી ચાટ, આલુ ચાટ, દિલ્હી ચાટ વગેરે ઘણા બધા ચાટ છે જેનાથી આપણે લોકો ઘણા પરિચિત છીએ. મેં આજે સમોસા ચાટ બનાવ્યો છે. ચના મસાલા અને સમોસા વડે આ ચાટ બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે. આ ઉપરાંત તેમાં ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી અને દહીં વગેરે ઉમેરવાથી તેના સ્વાદમાં ઓર વધારો થાય છે. મેં સમોસા ચાટને નાના ગ્લાસમાં એટલે કે શોટ્સ ગ્લાસમાં સર્વ કર્યો છે. Asmita Rupani -
ગ્રીલ્ડ ચીઝી આલુ મટર સેન્ડવીચ (Grilled Cheesy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiસેન્ડવીચ એ ભારતીય ફેમસ સ્ટ્રીટ ફૂડ છે સેન્ડવીચ અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે જેમ કે મિક્સ વેજ સેન્ડવીચ કર્ડ સેન્ડવીચ ચાઈનીઝ સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ મેં આજે ચીઝી આલુ મટર સેન્ડવીચ બનાવી છે અલગ અલગ બ્રેડ પર સોસ ચટણી અને મેયોનીઝ લગાવી આલુ મટર સેન્ડવીચ નું સ્ટફિંગ પાથરી ઉપર ચીઝ ફેલાવી તેની ઉપર બ્રેડ મૂકવી અને પછી તે જીકે બટર મૂકીને ગ્રીલ્ડ કરીને શેકી લેવી. Ankita Tank Parmar -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
સમોસા (Samosa recipe in gujarati)
#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે. Monika Dholakia -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chatચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે. Nilam Chotaliya -
બિહારી સમોસા ચાટ (Bihari Samosa Chat Recipe In Gujarati)
# ચૉટ રેસીપી#સ્ટ્રીટ ફૂડ રેસીપી ભારતીય વ્યંજન મા સમોસા એક ફરસાણ તરીકે ઓળખવા મા આવે છે. અલગ અલગ રાજયો મા વિવિધ રીતે બને છે. ગુજરાત મા પણ સમોસા બધા ની મનભાવતુ પ્રિય વાનગી છે નાસ્તા મા ચૉય ,કૉફી સાથે અને ચટણી સાથે ચૉટ ના ફામ મા પણ સર્વ થાય છે Saroj Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6સમોસા અને લીલા વટાણાનો રગડો બનાવી સમોસા ચાટ માણી. સમોસા અને રગડાની રેસીપી ની લિંક જ શેર કરીશ. અહી આજે ફક્ત અસેમ્બલ કરીશું. Dr. Pushpa Dixit -
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
-
આલુ હાંડી ચાટ (AALU HANDI CHAAT RECIPE IN GUJRATI)
# આલુ આ મુંબઇનુ સ્ટ્રીટ ફૂડ છે પહેલીવાર બનાવ્યુ છે પણ બહુજ સરસ બન્યું હતુ Pragna Shoumil Shah -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
-
આલુ રીંગ સમોસા (Aloo Ring Samosa Recipe in Gujarati)
#આલુસમોસા તો ઘણી રીતે બને છે આજે મેં રીંગ સમોસા બનાવ્યા મારા દીકરાને ખૂબ ભાવે છે. રીંગ સમોસા સવારે નાસ્તામાં પણ લઇ શકાય છે અને સાંજે ડીનરમાં પણ લઈ શકાય છે. Kiran Solanki -
આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chaatચાટ એ આપણા દેશમાં પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ છે. દરેક સ્થળે અલગ અલગ પ્રકાર ની ચાટ વખણાય છે. આલુ ચાટ એ સરળતા થી ઘરે બનાવી શકાય છે. જે નાના મોટા દરેક વ્યક્તિ ને જરુર પસંદ aavaher. ચાટ સ્વાદિષ્ટ લાગે છે તેમાં વપરાતી ચટનીઓથી. આમાં આંબલી ની ગળી ચટણી અને ફુદીના ની ચટણી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Bijal Thaker -
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટઆલુ ટિક્કી ચાટ આ ખાસ કરીને દિલ્હી નું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે નાના થી લઇ ને મોટાને બધા ને આ ખૂબ જ ભાવે તેવું છે કારણ કે તેના ચટણી દહી અને વેજિટેબલ ની સાથે ટિક્કી પણ હોવિથી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈ વાર લગ્ન મા પણ ગયા હોઈ તો ત્યાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જોવા મળે છે તો તમે પણ બનાવો આ રીતે આલુ ટીક્કી ચાટ ખૂબ જ સરસ લાગશે અને વારમ વાર બનાવનું પણ મન થઈ જશે . મેહુલ પ્રજાપતી કાનુડો
More Recipes
ટિપ્પણીઓ (2)