છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)

Bhakti Adhiya @cook_20834269
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ મૂકી તેમાં રાઈ,જીરું,તજ,લવિંગ નો વઘાર કરો.તેમાં સમારેલી ડુંગળી,ટામેટા,આદુ મરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ એડ કરો.ત્યારબાદ પલાળી ને બાફેલા છોલે ઉમેરો.
- 2
પછી બધા જ મસાલા ઉમેરો.અને થોડી વાર સુધી ચડવા દો.હવે બનાવેલ રાઈસ ઉમેરો.બધું સરખું મિક્સ કરી દો..
- 3
ગરમ ગરમ પુલાવ સર્વ કરો..
Similar Recipes
-
કાબુલી છોલે પુલાવ(chole pulav recipe in gujarati)
છોલે પુલાવ બિહારી સ્ટાઈલ મા#ઈસ્ટ#પોસ્ટ 2 Rekha Vijay Butani -
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
-
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
ગ્રીન છોલે(Green Chole Recipe in Gujarati)
# પાલક, લીલા ધાણા અમ્રીતસરી છોલે અને લાલ ટામેટા માંથી ગ્રેવી બનાવી ને છોલે આપણે હંમેશા બનાવતા હોઈએ છે પરંતુ શિયાળામાં લીલા શાકભાજી નો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ એટલા માટે જ આજે મેં પાલક લીલા ધાણા લીલી ડુંગળી અને લીલા લસણ ની ગ્રેવી બનાવી ને છોલે બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી થયા છે તમે પણ ટ્રાય કરજો SHah NIpa -
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
-
પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)
#GA4 #Week19પુલાવ ઘણા ટાઈપ ના બનતા હોય છે આજે અહીં વટાણા નો ઉપયોગ કરી પીસ પુલાવ બનાવીશું. Chhatbarshweta -
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani -
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
-
તિરંગા પુલાવ (Triranga Pulav Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#Post1વીક 8 માં મેં બનાવ્યા તિરંગા પુલાવ જે એકદમ સીંપલ અને ઓછા મસાલા યુઝ કરી ને બનાવ્યા છે. આ પુલાવ કઢી કે ટામેટા બીટ નાં સૂપ સાથે સવૅ કરી શકાય છે. Bansi Thaker -
છોલે(Chole Recipe in Gujarati)
#MW2મિત્રો આજે મે રેસટોરનટ સ્ટાઇલ પંજાબી છોલે બનાવ્યા છે જે બહાર મળે છે એવા જ એકદમ ટેસટી બન્યા છે છોલે માથી ભરપૂર વિટામીન મળે છે એક વાર આ રીત થી બનાવશો તો તો પછી તમારા ઘરમાં આ છોલે વારંવાર બનશે.મે જૈન છોલે બનાવ્યા છે તમે ફકત ૨ ડુંગળી ની ગે્વી એડ કરી રેગયુલર પણ બનાવી સકો છો.Apeksha Shah(Jain Recipes)
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#ઇસ્ટ મારી આ રેસિપી વડીલો થી માંડી ને છોકરાવો ને ખુબ ભાવે છે Jigna Kagda -
પિંડી છોલે(Pindi Chole Recipe In Gujarati)
#નોર્થ આ પિંડી છોલે ચણા પંજાબ ના ફેમસ છે. અમૃતસરી છોલે કરતા થોડા અલગ હોય છે પંજાબ મા આ છોલે બાફીને ઉપર મસાલો છાંટી ને આપે છે.ખુબ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
છોલે પૂરી (Chole poori Recipe in Gujarati)
#GA4#Week9#Maidaછોલે પૂરી હું ડિનર માં લેવાનું વધુ પસંદ કરું છું જોડે સલાડ ગ્રીન ચટણી, છાસ પાપડ, સેર્વ કરું છું Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
છોલે(Chole Recipe in Gujarati)
#MW2આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. Vidhi V Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13904733
ટિપ્પણીઓ (2)