ફરાળી ચાટ(Farali chaat recipe in Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#GA4
#WEEK6
#દહીં ચિપ્સ
#ઉપવાસ માટે

શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ કપબટેટાં ની ચિપ્સ
  2. ૧ કપમીઠું દહીં
  3. ૨ ટેબલ સ્પૂનતિક્ખી ચટણી
  4. ૨ ટેબલ સ્પૂનમીઠી ચટણી
  5. ૧/૪ કપમસાલા સીંગ
  6. ૧/૪ કપફરાળી ચેવડો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બટેટા ની ચિપ્સ ફ્રાય કરો

  2. 2

    બાઉલ માં ચિપ્સ નાખી, મીઠું દહીં, બંને ચટણી નાખી,ઉપર મસાલા સીંગ અને ફરાળી ચેવડો નાખી.

  3. 3

    ફરાળી ચાટ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes