ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati)

Hetva Anjariya @cook_26477382
ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કબૂલી ચણા ને 6 કલાક સુધી પલાળી રાખો અને ત્યાર પછી ચણા ને 6,7 સિટી મારી ને બાફી લ્યો
- 2
બફાઈ ગયા પછી ચણા ઠંડા થાય એટલે તેને ક્રશ કરી તેની ફાઇન પેસ્ટ બનાવી લ્યો
- 3
ક્રશ થઈ ગયા પછી તેમાં મેશ કરેલા બટાકા આદુ, સમારેલા લીલાં મરચાં, ગરમ મસાલો,મીઠું,આમચૂર પાઉડર મરચા પાઉડર અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લ્યો
- 4
બધું મિશ્રણ તૈયાર થઈ ગયા પછી તેને ગોળ ટિક્કી આકાર માં વળી લ્યો
- 5
ટિક્કી વાળી લીધા પછી એક પેન માં તેલ મૂકી અને બન્ને બાજુ થી બરાબર સેકી લ્યો.ટિક્કી તૈયાર છે ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
-
છોલે પાલક ટિક્કી (Chole Palak Tikki Recipe In Gujarati)
#GA4#Week2 Bhavisha Bhatt Bhavi Food Gallery -
-
-
-
-
અમૃતસરી છોલે (Amritsari Chole Recipe In Gujarati)
મારાં ઘર માં બધા ને ખુબ ભાવે #GA4#Week6 Jigna Shah -
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chat Recipe In Gujarati)
#GA4 #Week6 #chickpeas #chat છોલે બહુ જ પૌષ્ટિક કઠોળ છે. છોલે ને એક નવા version સાથે તમારી સાથે share કરું છું. Hope u like n try it. Vidhi Mehul Shah -
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
છોલે (Chole Recipe In Gujarati)
#GA4 #week6 #chickpeaએકદમ સહેલી ,સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે ભટુરા ની સાથે જમાય છે.Saloni Chauhan
-
-
-
-
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
પાલક છોલે સ્ટફડ ટીક્કી (Palak Chole Stuffed Tikki Recipe In Gujarati)
#GA4#Week2SpinachPost1 Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13910324
ટિપ્પણીઓ (3)