છોલે મસાલા (Chole Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી, ટામેટા,લસણ,લીલાં મરચાં,આદુ ને મીક્સર ની જાર માં પીસી ગ્રેવી બનાવી લેવી
- 2
એક પેન માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે એમાં હિંગ નાખો ત્યાર બાદ ગ્રેવી ઉમેરો તેમાં બધા મસાલા ઉમેરો.ચણા મસાલા નાખી એકદમ પકાવો તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો
- 3
ત્યાર બાદ એમાં બાફેલા ચણા અને બટેકું ઉમેરો ને મિક્સ કરી લો
- 4
ત્યાર બાદ ગાર્નિશ કરવા કોથમીર નાખો ને લીલાં મરચાં ની સ્લાઈસ મૂકી ને વચે ટામેટાં નું ફૂલ બનાવી ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
છોલે (Chole Recipe In Gujarati)
#GA4 #week6 #chickpeaએકદમ સહેલી ,સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે ભટુરા ની સાથે જમાય છે.Saloni Chauhan
-
-
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
-
-
-
-
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
છોલે મસાલા (Chole Masala Recipe In Gujarati)
#GA4#Week6છોલે ચણા મારા હસબન્ડને ખૂબ જ પ્રિય છે.એટલે એમના માટે બનાવ્યા છે.કઠોળ આપણા શરીર માટે ફાયદાકારક છે. Hemali Chavda -
પંજાબી છોલે મસાલા (Punjabi Chole Masala Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપી#GA4#Week1 hetal doriya -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4 #Week6છોલે(chickpea)માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રખ્યાત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી છોલે બનાવીશું. આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું ન ખાવું હોય તો તમે રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. Chhatbarshweta -
-
-
-
-
-
-
છોલે ભટુરે (Chole bhutre Recipe in Gujarati)
# GA4#week6#chickpeasછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. Vidhi V Popat -
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
છોલે મસાલા (Chole masala recipe in Gujarati)
#GA4#Week6#Chickpeas#Chole masalaછોલે મસાલા ને ચણા મસાલા તરીકે પણ ઓળખવા માં આવે છે. સફેદ સુકા ચણા થી આ વાનગી બનાવવામાં આવે છે. તેમાં ડુંગળી, લસણ, ટામેટાં અને ગરમ મસાલો ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ડિશ બને છે. ચણામાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેથી તેને એક હેલ્ધી ડિશ પણ કહી શકાય. છોલે મસાલા સામાન્ય રીતે પૂરી, રોટી, પરાઠા, ભતુરે અને રાઈસ ની સાથે સર્વ કરવામાં આવે છે. તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. મેં આજે અહીંયા જૈન છોલે મસાલા બનાવ્યા છે. Asmita Rupani -
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13906760
ટિપ્પણીઓ