મસાલા છાશ(Masala Chaas Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં દહીં લો.તેને બ્લેન્ડર માં ક્રશ કરી લો.
- 2
હવે તેને એક ગ્લાસ માં લઇ લો. ઉપરથી મીઠું મસાલો નાખી દો. ફુદીના નો પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
તૈયાર છે ટેસ્ટી મસાલા છાશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઈડગુજરાતીઓને છાશ વિના ન ચાલે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Hinal Thakrar -
-
-
-
ખીરા મસાલા છાશ(kheera masala chaas recipe in gujarati)
મસાલા છાશ બધા તંદુરસ્ત ઘટકોમાંથી બનાવવામાં આવેલ છે.દહીં પાચન મા મદદ કરે છે.ખીરા વજન ઘટાડવા માટે મદદ કરે છે જ્યારે ફુદીના શરીર મા ઠંડક આપે છે.કોઈપણ ડિશ હોય છાશ વગર તો ના જ ચાલે.#સાઈડ Nidhi Sanghvi -
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં જમવાનામા ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.અમારા ઘરમાં બધાને લંચ અને ડિનર બેઉં માં છાશ જ જોઈએ. Sonal Modha -
-
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ચિલ્ડ છાશ..ગરમી ની ઋતુ માં લું થી બચવા ઠંડી છાશતો પીવી જ જોઈએ.અમારે લંચ માં છાશ તો હોય જ.. Sangita Vyas -
ફ્રેશ મિન્ટ મસાલા છાશ (Fresh Mint Masala Chaas Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR: ફ્રેશ mint મસાલા છાશઅમને લોકોને જમવામાં દરરોજ છાશ તો જોઈએ જ તો આજે મેં થોડી ફલેવર વાળી મસાલા છાશ બનાવી. Sonal Modha -
-
-
-
ફુદીના મસાલા છાશ(phudino masala chaas in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦#goldenaprone3#week23 Tasty Food With Bhavisha -
-
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#cookpadindia#છતીસગઢ રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ. Sonal Modha -
-
મસાલા મસ્તી છાશ(Masala masti chaas recipe in Gujarati)
#સાઈડ અમારા ગુજરાતીઓ અનેક પ્રકારની છાશ બનાવે છે. ભલે ગમે તે ઋતુ હોય શિયાળો, ઉનાળો કે ચોમાસુ પણ છેલ્લે જમ્યા પછી છાશ તો જોઈએ જ.... કેમ કે આયુર્વેદમાં પણ કહેવાયું છે કે છાશ પીવાથી અનેક ફાયદા છે કેમકે છાશ ખોરાક પચાવવામાં મદદ કરે છે.. અને આમ પણ તે ઠંડી માટે પણ છાસ પીવી જોઈએ.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13923727
ટિપ્પણીઓ (5)