દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)

Rupal Ravi Karia
Rupal Ravi Karia @cook_26388860

દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 10 નંગબટેટા
  2. 4 નંગડુંગળી
  3. 4 નંગટામેટાં
  4. 1 નંગકેપ્સિકમ
  5. 1નાનો ટુકડો આદું
  6. 1નાનો ટુકડો તજ
  7. 4 નંગલવીંગ
  8. 2 નંગતમાલપત્ર
  9. 2 નંગબાદિયા
  10. મીઠું જરૂરિયાત મુજબ
  11. હળદર જરૂરિયાત મુજબ
  12. મરચું જરૂરિયાત મુજબ
  13. પંજાબી મસાલો જરૂરિયાત મુજબ
  14. તેલ જરૂરિયાત મુજબ
  15. 8કડી લસણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટા ને બાફી લો. ને તેની છાલ કાઢી નાખો.

  2. 2

    ત્યારબાદ ટામેટાં, ડુંગળી, લસણ, કેપ્સિકમ, આદું, તજ, લવીંગ, તમાલપત્ર, બાદિયા ને મિક્સર મા પીસી ને તેની ગ્રેવી બનાવી લો.

  3. 3

    ત્યારબાદ એક કળાય મા તેલ ગરમ થાય પછી તેમાં ગ્રેવી નાખો. ને તેને થોડીવાર સાંતળો.

  4. 4

    પછી તેમા મીઠું, હળદર, મરચું, પંજાબી મસાલો નાખી 2 મિનિટ સાંતળો.

  5. 5

    છેલ્લે તેમા બટેટા નાખી થોડીવાર રાખો, એટલે મસાલોનો ટેસ્ટ તેમા બેસી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Ravi Karia
Rupal Ravi Karia @cook_26388860
પર

ટિપ્પણીઓ

Similar Recipes