રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મોળું દહીં લો.પછી તેને વલોવી થોડું પાણી નાખો.
- 2
ત્યાર પછી વઘારીયુ લઈ વઘાર માટે ઘી લઈ ઘી ગરમ થાય પછી તેમાં જીરું નાખી તેમાં હીંગ, લીમડાના પાન, લીલું મરચું,અને હળદર નાખો.
- 3
પછી છાશ માં વઘાર રેડી કોથમીર થી સજાવો.
- 4
તૈયાર છે હળદર વાળી વઘારેલી છાશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફ્રેશ મિન્ટ મસાલા છાશ (Fresh Mint Masala Chaas Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR: ફ્રેશ mint મસાલા છાશઅમને લોકોને જમવામાં દરરોજ છાશ તો જોઈએ જ તો આજે મેં થોડી ફલેવર વાળી મસાલા છાશ બનાવી. Sonal Modha -
-
ભૈડકું વીથ વઘારેલી છાશ (Bhaidku Vaghareli Chaas Recipe In Gujarati)
ભૈડકું ---- એક સંપૂર્ણ આહાર , પોષક તત્વો થી ભરપુર , ગુજરાતી ગામઠી વાનગી . વર્ષો પહેલા મારા દાદી ભૈડકું બનાવતા. આ બહુજ પોષ્ટીક અને પચવા માં ખૂબ જ હલકી વાનગી છે. ચાલો તો જોઈએ ભૈડકું બનાવવા ની રીત.#FFC1 (એક વિસરાયેલી વાનગી) Bina Samir Telivala -
-
-
-
-
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઇડઆપણે ગુજરાતીઓ ને જમવામાં છાશ ના હોય તો જમવાનું અધૂરું લાગે છે અને આમ પણ છાશ તો ખૂબ જ ફાયદાકારક છે.જે પાચક છે. આમ તો રોજ આપણે સાદી છાશ પીતા હોય છે. તો ચાલો આપણે આજે કંઈક અલગ સ્વાદની મસાલા છાશ બનાવીએ. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
-
-
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
વધારેલી છાસ (સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ) (Vaghareli Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7 Bijal Mandavia -
-
-
સાઉથ ઇન્ડિયન ગ્રીન ચટણી (South Indian Green Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyહેલો ફ્રેન્ડ્સ,આજે હું અહીંયા સાઉથ ઇન્ડિયન ગ્રીન દહીવાળી ચટણીની રેસીપી પોસ્ટ કરી રહી છું. આ ચટણી મારા ઘરના બધા મેમ્બર્સ ની ફેવરીટ ચટણી છે. અમારા ઘરમાં જ્યારે પણ સાઉથ ઇન્ડિયન રેસિપી બને છે ત્યારે સંભાર કરતાં ચટણી વધારે બનાવી પડે છે. Dhruti Ankur Naik -
-
-
-
બીટરૂટ છાશ.(Beetroot Chaas Recipe in Gujarati)
#RB4This Unique Colourful Recipe Dedicated to Myself.🌹 બીટરૂટ છાશ સરળતાથી બની જાય છે. આ એક કલરફૂલ રીફ્રેશીગ રેસીપી છે. આ છાશ નો વેઈટલોસ રેસીપી તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
-
-
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઈડગુજરાતીઓને છાશ વિના ન ચાલે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Hinal Thakrar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963353
ટિપ્પણીઓ