ચીઝ પિઝા (Cheese Pizza Recipe in Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

#GA4
#week7 breakfast

ચીઝ પિઝા (Cheese Pizza Recipe in Gujarati)

#GA4
#week7 breakfast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 નંગસિમલા મરચાં, 2 નંગ ડુંગળી, 2 નંગ ટામેટાં
  2. 4પિઝા રોટલા, 150 ગ્રામ મોજરેલા ચીઝ
  3. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દ્દુંગળી ને બારીક સમારી ને તેને એક કડાઇ માં તેલ નાખી ને વઘરવી તે થોડી ગુલાબી થાય ત્યારે તેમાં સમારેલા મરચાં નાખીને મિક્સ કરો પછી તેમાં ટામેટાં નાખી થોડી વાર ચડવા દો

  2. 2

    તે બધું ચડી જાય પછી તેમાં ટામેટાં સોસ ઉમેરી ને બરાબર મિકસ કરવું

  3. 3

    ત્યાર પછી પિઝા નો રોટલી એક નોનસ્ટિક કડાઈમાં ઘી નાખી ને થોડો સેકવો પછી તેના પર સોસ લગાવી ને તૈયાર કરેલું મિશ્રણ લગાવી ને સેકો

  4. 4

    તેના પર ઓરેગાનો ચીલી ફ્લેક્સ ભભરાવી ને ઉપ્પર ચીઝ નાખી ને થોડી વાર તેવા દેવું પછી તેને એક પ્લેટ માં પીરસો

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચીઝી 🍕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes