રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પીત્ઝા માં લઞાડવા ની ગ્રેવી બનાવી તેને પીત્ઝા ના રોટલા ઉપર લગાડો તેના ઉપર બારીક સમારેલા ટામેટાં, કેપ્સીકમ, ડુંગડી અને અમેરીકન મકાઈ ગ્રેવી ઉપર લગાવો પછી તેના ઉપર ચીઝ લગાવો પછી તેના ઉપર પેપરીકા અને ઓરેગાનો લગાવો પછી ફ્રાઈ પેન ઉપર ધીમા ગેસે મૂકી તેના ઉપર ઠાંકી દેવુ 15 મીનીટ રેવા દેવુ લો તમારા ગરમ - ગરમ પીત્ઝા રેડી.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
Cheese- Corn- Capsicumઆ ત્રણેય લગભગ બધા પીત્ઝા માં હોય જ છે પણ નવું નામ આકૅષક લાગે અને ભાગ્યે જ કોઈ એવો હરિ નો લાલ નીકળશે જેને પીત્ઝા ના ભાવતા હોય. 😁😁 ખાસ મારા સાસુ એમ કહે કે મને બહાર કરતા બંસી નાં હાથ નાં પીત્ઝા જ ભાવે😌 ને બાળકો તો હોય જ પીત્ઝા ક્રેઝી. તો બસ આ પરદેશી વાનગી ને આપણો સ્વદેશી ટચ આપી બનાવ્યા છે 3C પીત્ઝા 🧀🌽🌶🍕 Bansi Thaker -
-
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
-
-
-
-
-
પિઝા (pizza recipe in Gujarati)
#trend1આ નવી રીત હું મારી ભાભી પાસેથી શીખી છું.મારા ઘરમાં બધા ને ખૂબ જ પસંદ આવ્યા.thnk u dear Anupa Prajapati -
-
-
-
-
-
-
-
-
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
વેજી પિઝા (Veg pizza recipe in Gujarati)
#trend1 #pizza બાળકો ને મોટા બધા ને પિજ઼્જ઼ા પસંદ હૉય ..પણ સાથે હેલ્થ પણ સાચવવા ની તો એમા બધા શાકભાજી પણ એડ્ કરીએ એટલે ટેસ્ટી ને હેલ્થી બની જાય 😋 bhavna M
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13757162
ટિપ્પણીઓ (2)