રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું ને તેલ નાખી બરાબર મિક્સ કરો પછી થોડો કઠણ લોટ બાંધવો.
- 2
પછી તેની નાની ભાખરી વણી લેવી.
- 3
પછી એક તવા માં ધીમા તાપે શેકી લેવી.અને ઘી લગાવું. હવે તૈયાર છે બિસ્કીટ ભાખરી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
-
-
-
જીરા વળી ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)
#GA4#Week7જીરુ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. Vipul Sojitra -
ભાખરી નું ચુરમુ (Bhakhri Churmu Recipe In Gujarati)
અમારા ઘરમાં જ્યારે સાદું જમવું હોય અને શાક ખાવાની ઈચ્છા ન હોય ત્યારે અમારા ઘરમાં ભાખરી નું ચુરમુ બને તો ચાલો આજે તેની રેસિપી આપી દવ. Komal Joshi -
ચીઝી ભાખરી(Cheesy bhakhri recipe in gujarati)
#GA4#Week10મેં સવારે નાસ્તા માં બનાવી છે.. ખૂબ જ સરસ લાગે છે સ્વાદ માં.. Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ભાખરી(Palak bhakhri recipe in Gujarati)
રોજ ભાખરી ખાતા હોય એના કરતાં નવીન અને જુદી બે ત્રણ દિવસ સુધી રહે તેવી પાલક બિસ્કીટ ભાખરી હેલ્ધી અને ટેસ્ટી લાગે છે#GA4#week2 Rajni Sanghavi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13948714
ટિપ્પણીઓ (2)