જીરા વળી ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)

Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880

#GA4
#Week7
જીરુ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે.

જીરા વળી ભાખરી (Jeera Bhakhri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week7
જીરુ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 person
  1. 2 કપકરકરો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1/2 ચમચીજીરૂ
  4. 2 ચમચીતેલ
  5. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં જીરુ, મીઠું અને તેલ નાખી અને તેમાં પાણી નાખી કઠણ લોટ બાંધી દેવો.

  2. 2

    પછી તેને ગોળ વણી દેવી. થોડીક જાડી રાખવી.

  3. 3

    પછી ભાખરીને માટીની તાવડી ઉપર મૂકીને 2-3 મિનિટ માટે સેકાવવા દેવી. પછી તેને બીજી બાજુ ફેરવી લેવી, પછી ધીમા તપે 2-3 મિનિટ માટે સેકવવા દેવી.

  4. 4

    પછી તેને ધીમા તાપ ઉપર દબાવીને શેકી લેવી લેવી.

  5. 5

    હવે આપણે સ્વાદિષ્ટ અને હેલ્ધી ભાખરી તૈયાર છે. હવે તેને માખણ અને ચા સાથે સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880
પર

Similar Recipes