ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)

Purvi Malhar Desai
Purvi Malhar Desai @iampurvidesai_86

ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીઓટ્સ
  2. 2 કપદૂધ
  3. 1/2 ચમચોદૂધ નો પાઉડર
  4. ચપટી કેસર
  5. જરૂર મુજબ બદામ ની કતરણ સજાવા માટે (ઓપશનલ)
  6. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક પેન માં ઘી નાખી ઓટ્સ ને શેકી લો બદામી રંગના થાય ત્યારે દૂધ ઉમેરો

  2. 2

    પછી બાકી ની સામગ્રી મિક્સ કરી ઉકળવા દ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Malhar Desai
Purvi Malhar Desai @iampurvidesai_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes