આલુ પરાઠા (Aloo Parotha Recipe In Gujarati)

Ankita Patel
Ankita Patel @cook_26398017
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 વયકતિ માટે
  1. 5બટાકા
  2. 1કાંદા
  3. જરૂર મુજબ લીલા ધાણા
  4. 5 નંગમરચાં
  5. સ્વાદાનુસાર મીઠુ
  6. 1લીંબુ
  7. ચપટીહળદર
  8. જરૂર મુજબ રોટલી નો લોટ બાંધેલો
  9. જરૂર મુજબ તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લો. તેને મસડી લો.

  2. 2

    કાંદા અને મરચાં સમારી લો. કડાઈ મા તેલ મૂકીને મરચાં અને કાંદા શેકી લો. પછી તેમાં બટાકા નો માવો નાખી ને બધા મસાલા કરી ને મિકસ કરો.

  3. 3

    હવે માવા ને ઠંડો કરી લો.

  4. 4

    લોટ નો લૂઓ લઇ ને પૂરી બનાવી માવો ભરી ને પછી વણી ને પરાઠા તૈયાર કરી ને તવા પર તેલ મૂકીને શેકી લો. તેને દહીં અને સોસ સાથે સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Patel
Ankita Patel @cook_26398017
પર

ટિપ્પણીઓ

Similar Recipes