કીન્વા ખીચડી (Quinoa Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજી ને ઝીણા સમારી લો, અને કીનવા તથા મગ ની દાળ 30 મિનિટ પલાળી લો.
- 2
હવે એક પેન માં ઘી લઈ ને તેમાં રાઈ, જીરા અને તલ નો વઘાર કરવો, તેમાં હીંગ ઉમેરી લો, તેમાં પાલક અને ધાણા વાળી પેસ્ટ નાખી 3 મિનિટ સુધી થવા દો. હવે તેમાં બધા વેજીટેબલ ઉમેરી લો 2 મિનિટ સુધી હલાવતા રહો.
- 3
હવે તેમાં પાણી નાખી ને તેમાં હળદર, મીઠું, ધાણા જીરું, કિચન કીંગ મસાલો, કરી પાણી ઊકળી જાઈ એટલે તેમાં મગ ની દાળ અને કીન્વા ઉમેરી, પાણી બળી જાય અને દાળ ચઢી જાય ત્યાં સુધી થવા દો. તૈયાર છે હેલ્થી ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી દાલ આને ચોખા ને મીક્સ કરી ને બનતી હોય છે.જયારે છોકરા ઓ શાકભાજી નથી ખાતા હોતા ત્યારે બધા શાકભાજી અને ભાજીનો ઉપયોગ કરીને અને દાળ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આ ખીચડી બનાવવામાં આવે છોકરાઓ સબ્જી બી ખાઈ લે અને ટેસ્ટી બી લાગે. Namrata sumit -
-
-
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
લહુસુની દાલ પાલક ખીચડી (Lasooni dal palak khichdi Recipe in Gujarati)
#GA4#week24#Garlicદાલ પાલક ખીચડી તો આપને બનાવતા જ હોઈએ.આજે ગાર્લીક ફ્લેવર્સ ની ખીચડી બનાવી. જે બહુ જ યમ્મી લાગે. Namrata sumit -
હરે પ્યાઝ કી લસુની ખીચડી(green onion garlic khichdi recipe in Gujarati)
#GA4#Week7#khichdi Bijal Preyas Desai -
-
-
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
ઓટ્સ અને મગની દાળની વેજીટેબલ ખીચડી (Oats & Moong Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7 Alpana m shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13956183
ટિપ્પણીઓ