ખીચડી(Khichdi Recipe in Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki

ખીચડી(Khichdi Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ વાટકીમગ ની ફોતરાં વાળી દાળ
  2. ૧ વાટકીચોખા
  3. ૧ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીહીંગ
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીરાઈ
  7. ૧/૨ ચમચીજીરું
  8. ૨ નંગટામેટાં
  9. ૨ નંગલીલા મરચા
  10. ૧ ટુકડોઆદુ
  11. ૫થી૬ પાન મીઠો લીમડો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ચમચા તેલ
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ અને ચોખા ને મિક્ષ કરી પાણી થી ધોઈ થોડી વાર પલાળી રાખવી

  2. 2

    પછી એક તપેલામાં પાણી ગરમ કરી ખિચડી ઓરી તેમાં હળદર, હીંગ અને મીઠું નાખીને ઉકાળી લોફલેમ રાખી પાકવા દેવાની

  3. 3

    પછી ખીચડી પાકી ગયા પછી એક પેન તેલ મુકી વઘાર કરવાનો પછી ટામેટાં નાખી થોડી ચડવા દેવાના પછી તેમા તૈયાર ખીચડી નાખી મસાલા મિક્ષ કરી ૫ મિનિટ રાખવાની.

  4. 4
  5. 5
  6. 6

    તૈયાર છે વઘારેલી ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

Similar Recipes