રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાક એક સરખા સમારી લેવા તેમાં પાણી નાખી દેવું બીજી બાજુ ખીચડી ને 5મિનિટ પલાળવી પછી કુકર માં તેલ મૂકવું પછી તેમાં જીરું નાખવું ને હિંગ નાખવી
- 2
પછી તેમાં લીમડો લાલ સૂકું મરચું તજ મરી ને સીંગ દાણા ઉમેરવા પછી વેજિટેબલ નિતારી ને કુકર માં નાખવાપછી તેમાં 3ગ્લાસ મેં પાણી ઉમેરિયુ ને પછી તેમાં
- 3
પછી તેમાં હળદર મીઠું ને મરચું ઉમેરીયું ગરમ મસાલો નાખવો
- 4
પછી તેને ઢાંકીને ઉકળવા દેવું ઉકળે એટલે તેમાં પલાળેલી મગ ની દાળ ની ખીચડી ઉમેરવી ને પછી તેમાં સમારેલા ટામેટા ઉમેરવા
- 5
પછી ચમચે થી ખીચડી હલાવવી ને પછી જરૂર લાગે તો અડધોગ્લાસ પાણી ઉમેરવો મેં નાખેલ જરૂર લાગી તો પછી ઢાંકણું ઢાંકી ને 4સિટી મારવી પછી કુકર ઠરે એટલે તેને ખોલી ને જોઈ લેવું મસ્ત છુટ્ટી ખીચડી થશે
- 6
પછી તેને પાપડ છાસ ને સમારેલ ડુંગળી સાથે સર્વ કરો (આમાં બીજા વેજિટેબલ ઉમેરી શકાય)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)