રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને ચારણી થી ચાળી લેવું. હવે પેન માં તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં પૌવા ને તળી લેવા. એક બાઉલમાં કાઢી લેવું.
- 2
ત્યારબાદ કાચા સીંગદાણા, કોપરા ની કટકી, મીઠા લીમડાનાં પાન અને સમારેલા લીલા મરચાં ને તળી લેવા. હવે તળી ને તૈયાર કરેલા પૌવા માં હળદર, લાલ મરચું પાઉડર,મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
ત્યારબાદ પૌવા માં તળેલા સીંગદાણા, કોપરા ની કટકી, મીઠા લીમડાનાં પાન કાચી વરીયાળી અને સમારેલા લીલા મરચાં ઉમેરી બરાબર બધું મિક્સ કરી બાઉલમાં કાઢી સવ કરવું.
Similar Recipes
-
-
-
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
-
પૌંવા નો શેકેલો ચેવડો (Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#Post2#દિવાળીસ્પેશિયલડાયટીંગ નાં જમાના માં તળેલી વસ્તુ બધા અવોઇડ કરતા હોય છે, જેથી મેં પણ પૌંવા નો શેકેલો ચેવડો બનાવ્યો. જે દિવાળી માં તો ખરો જ પણ રૂટીન માં પણ ભાવતો હોય છે. Bansi Thaker -
-
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
-
-
-
પાપડ પૌંઆ ચેવડો (Papad Paua Chevdo Recipe In Gujarati)
#GA4#Week23પાપડ પૌઆ નો ચેવડો હંમેશા અમારા ઘરમાં હોય છે અને આ ચેવડોખૂબ જ ટેસ્ટી બને છે તો આપ સર્વે જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#GA4#Week9#fried#dryfruits#મકાઈ#પોહા#પૌંવા#ચેવડોમકાઈ પૌંવા નો ચેવડો એક ગુજરાતી નાશ્તો છે. તે બનાવવા માં ખૂબ જ સરળ છે. રસોઈ ના આવડતી હોઈ તેઓ પણ આને સહેલાઇ થી બનાવી શકે છે. તેમાં ખાંડ, સૂકી દ્રાક્ષ તથા ટૂટ્ટી-ફ્રૂટી ની મીઠાશ સાથે લાલ-લીલાં મરચાં ની તીખાશ અને મીઠા ની ખારાશ નો અનેરો સંગમ હોવાથી તે એકદમ ચટપટો લાગે છે. મારા ઘર માં તો આ ચેવડો બધાં ને ખૂબ ભાવે છે.આમ તો મકાઈ પૌંવા નો ચેવડો ખાસ કરી ને દિવાળી માં બનાવવા માં આવે છે. પણ રોજિંદા નાશ્તા તરીકે પણ ઘણા ઘરો માં બનતો હોય છે. Vaibhavi Boghawala -
નાયલોન પૌંઆનો શેકેલો ચેવડો (Nylon Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ1#નાયલોન_પૌંઆનો_શેકેલો_ચેવડો ( Naylon Pauaa No Shekelo Chevdo Recipe in Gujarati ) આ દિવાળી માટેનો સ્પેશિયલ ચેવડો મે પૌંઆ ને પહેલા ડ્રાય રોસ્ટ કરીને બનાવ્યો છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યો છે. આ ચેવડામાં મે ડ્રાય ફ્રુટ પણ તળી ને ઉમેર્યા છે તો એનો ટેસ્ટ એકદમ ક્રનચી આવે છે. આમાં અડદ ના પાપડ ને પણ ડ્રાય રોસ્ટ કરીને ઉમેર્યા છે તેનાથી પણ આ ચેવડા નો સ્વાદ એકદમ મસાલેદાર લાગે છે. તમે પણ એક વાર આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
-
-
-
ચેવડો(Chevdo Recipe in Gujarati)
દિવાળી નજીક જ છે .દિવાળી માટે હવે ગણતરી ના દિવસો જ બાકી છે .દિવાળી માં ડ્રાય નાસ્તા માં મેં પૌઆ નો ચેવડો બનાવ્યો છે .આ ચેવડો ૭ -૮ દિવસ સુધી રાખી શકાય છે .#કૂકબુક#Post 1 Rekha Ramchandani -
પૌવા નો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
#GA4 #Week9 દિવાળી સ્પેશિયલ પૌવા નો ચેવડો Jayshree Chauhan -
જાડા પૈવા નો ચેવડો(Paua No Chevdo Recipe In Gujarati)
ચેવડા ઘણી જાત ના આવે એવા માં હું આજ પૌવા નોએ ચોવડો બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે 😊🙏 Jyoti Ramparia -
-
-
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
-
-
-
-
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#Cookpadgujarati Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13956346
ટિપ્પણીઓ (11)