ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
Surendranagar

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામટામેટા
  2. 1 નંગડુંગળી
  3. 3-4કળી લસણ
  4. 1/2 ટે સ્પૂનમરી પાઉડર
  5. સ્વાદાનુસારમીઠું
  6. 1 ટે સ્પૂનખાંડ
  7. 1 ટે સ્પૂનબટર
  8. 1બટેટુ
  9. 2 ગ્લાસપાણી
  10. 1 ટે સ્પૂનલાલ મરચું
  11. 1/2 ટે સ્પૂનટોમેટો કેચઅપ
  12. વ્હાઈટ સોસ બનાવવા માટે :-
  13. 1 કપદૂધ
  14. 1/2 ટે સ્પૂનકોર્ન ફ્લોર
  15. 1 ટે સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક પેન લઈ તેમાં બટર નાખી પછી ડુંગળી અને લસણ નાખી સાંતળો.

  2. 2

    હવે એક કૂકર લઈ તેમાં સાંતળેલા ડુંગળી લસણ ટામેટાં અને બટેટા છોલી ને ઉમેરો પછી તેમાં 2 ગ્લાસ પાણી નાખી 4 સીટી વગાડો.

  3. 3

    કૂકર ઠરે પછી તેને બ્લેન્ડર થી ક્રશ કરી ને ગાળી લો.

  4. 4

    વ્હાઈટ સોસ બનાવવા માટે સૌથી પહેલાં દૂધ લઈ તેમાં કોર્ન ફ્લોર,બટર અને મરી નો પાઉડર એડ કરી એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

  5. 5

    હવે એક પેન લઈ તેમાં ટામેટાં ક્રશ નાખો પછી તેમાં મીઠું,ખાંડ,અને મરી નો પાઉડર અને કેચઅપ ઉમેરો.પછી તેમાં વ્હાઈટ સોસ ઉમેરો ને 10મિનિટ માટે ઉકળવા દો.

  6. 6

    ઉકળી ગયા બાદ તેને સર્વિંગ પ્લેટ માં લઇ બ્રેડ ના તળેલા ટુકડા એડ કરો. ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Kotak
Vaibhavi Kotak @cook_25890118
પર
Surendranagar

Similar Recipes