રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પૌઆ ને અડધો કલાક તડકામાં સુંકવો અથવા તૌ 10 મીન શેકો તેલ વગર.1 તપેલું લો તેમાં તેલ ગરમથાય ત્યારબાદ તેમાં મીઠુ નાખો,હ્લદલ,તલ,સીંગદાણા,દાળિયા બધુ નાખી શેકી લો.હવે ધીમા ગેસ પરજ સએકવનુ ચાલુ રાખો.હવે ગરમ માંસલો નાખી મિક્સ કરો 5 થિ 7 મિનીટ હલાવતા રહો.ટૉપરાનું ખમણ નાખી મિક્સ કરો.ગેસ ને બંધ કરો.ચેવળૉ ઠંડો પડે પછી દળેલી ખાંડ મિક્સ કરો.તૈયાર છે નાયલોન પૌઆ નો શેકેલો ચેવડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
નાયલોન પૌઆ પાપડ નો ચેવડો (Nylon Poha Papad Chevdo Recipe in Gujarati)
ખુબ જ ઓછા તેલ માં બનતો સ્વાદિષ્ટ , ક્રિસ્પી નાયલોન પૌવા પાપડ સેવ નો ચેવડો ખાવા ની ખુબ જ મઝા આવે છે Pinal Patel -
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTR નાયલોન પૌઆ નો ચેવડો ખાવા મા ટેસ્ટી લાગે છે Harsha Gohil -
-
-
નાયલોન ચેવડો
#દિવાળીહેપી દિવાળી ઓલ.. આજે દિવાળી છે. તો નાસ્તો બનાવ્યો છે નાયલોન ચેવડો. સૌ નો ભાવતો ચેવડો. Krishna Kholiya -
-
નાયલોન પૉઆ નો ચેવડો
#GHમને રસોઈ ઓછી ફાવે છે પણ ક્યારેક નાસ્તો મિક્રોવેવ માં બનાવી દઉં છું મારી પહેલી વાનગી મારી બેબી માટે બનાવી છે Trivedi Manish -
-
-
-
-
-
-
પાપડ - પૌઆ નો ચેવડો (Papad Poha Chevdo Recipe in Gujarati)
#GA4#Week23દરરોજ નો નાસ્તો એટલે પાપડ - પૌઆ ખુબજ જલ્દી થી અને હલકો પણ... Hetal Shah -
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
પૌઆ નો આ ચેવડો એકદમ કુરકુરો ને સ્વદ મા ટેસ્ટી ચેવડો.મજા પડી જાયહો ખાવાની. Harsha Gohil -
-
નાયલોન પૌઆ (Nylon Poha Recipe In Gujarati)
# આ બહુ હલકો અને હળવો નાસ્તો છે. ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
-
નાયલોન પૌવા ચેવડો
#ઇબુક#દિવાળીદિવાળી આવે એટલે ઘર માં ભાત ભાત ના ફરસાણ અને મીઠાઈઓ બનવા લાગે. ખાવાના આનંદ સાથે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ ચેવડો આપણા સૌ માટે નવું નથી, આપણે બધા બનાવીયે જ છીએ. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10907199
ટિપ્પણીઓ (2)