ચેવડો(Chevdo Recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

દિવાળી નજીક જ છે .દિવાળી માટે હવે ગણતરી ના દિવસો જ બાકી છે .દિવાળી માં ડ્રાય નાસ્તા માં મેં પૌઆ નો ચેવડો બનાવ્યો છે .આ ચેવડો ૭ -૮ દિવસ સુધી રાખી શકાય છે .
#કૂકબુક
#Post 1

ચેવડો(Chevdo Recipe in Gujarati)

દિવાળી નજીક જ છે .દિવાળી માટે હવે ગણતરી ના દિવસો જ બાકી છે .દિવાળી માં ડ્રાય નાસ્તા માં મેં પૌઆ નો ચેવડો બનાવ્યો છે .આ ચેવડો ૭ -૮ દિવસ સુધી રાખી શકાય છે .
#કૂકબુક
#Post 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપપૌઆ
  2. ચમચો તેલ
  3. ૨ ચમચીસીંગદાણા
  4. ૨ ચમચીદાળિયા
  5. ૧ ચમચીકાજુ
  6. ૧ ચમચીકિશમિશ
  7. સૂકા નારિયળ ની સ્લાઈસ ૮
  8. ૧ ચમચીતલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. /૨ ચમચી હળદર
  11. ૨ ચમચીખાંડ પાઉડર
  12. મીઠા લીમડા ના પાન
  13. લીલા મરચા સ્લાઈસ માં કાપેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌઆ ને રોસ્ટ કરી લેવા.સ્લો ગેસ પર ૫ મિનિટ રોસ્ટ કરવા.

  2. 2

    પછી એક પેન માં તેલ નાખી ને તેમાં સીંગદાણા ફ્રાય કરવા.પછી દાળિયા,કાજુ,નારિયળ ની સ્લાઈસ નાખવી.કાજુ અને નારિયળ ની સ્લાઈસ ને થોડા તળવા.

  3. 3

    પછી તેમાં મરચા અને લીમડા ના પાન નાખી હલાવવું.૧ મિનિટ રોસ્ટ કરવું.બધી સામગ્રી તેલ માં બરાબર રોસ્ટ કરવી.

  4. 4

    પછી તેમાં તલ,કિશમિશ નાખી રોસ્ટ કરવું.હળદર,મીઠું નાખી હલાવવું.

  5. 5

    પછી તેમાં રોસ્ટ કરેલ પૌઆ એડ કરવા.બધું સરખી રીતે મિક્સ કરવું.પૌઆ માં હળદર નો કલર આવે ત્યાં સુધી રોસ્ટ કરવા.પછી તેમાં ખાંડ પાઉડર નાખી ને હલાવવું.

  6. 6

    બધું બરાબર મિક્સ કરી ને બાઉલ માં કાઢી લેવું.

  7. 7

    તૈયાર છે પૌઆ નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes