સેવ ટમેટાનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

Devyani Mehul kariya @cook_24631668
સેવ ટમેટાનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા આપણે બધી જ વસ્તુઓને તૈયાર કરી લેશુ. હવે આપણે મરચા અને ટમેટાને ધોઈને સમારી લેશુ.પછી એક તપેલી મા તેલ ગરમ મુકવાનુ અને પછી તેલ ગરમ થઈ જાય પછી તેમા રાઈ ને તતળાવી પછી તેમા ટામેટાં નાખવાના અને બધા જ મસાલો મીકસ કરી ને સાંતળી લેવા અને અડધો ગ્લાસ પાણી નાખવાનુ.
- 2
ધીમા ગેશ ઉપર શાકને ચડવા દેવાનુ.શાક ચડી જાય અને રસો ઘટ્ટ થઈ જાય એટલે તેમા સેવ નાખીને મીકસ કરવાનુ.
- 3
તૈયાર છે સેવ ટમેટાનુ શાક.
- 4
ગરમ ગરમ રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરીશુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વડી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ ટમેટાના શાક સાથે ગરમાગરમ ફુલકા કે બાજરીના રોટલા મળી જાય તો તો આહાહા… જમવાનો ટેસડો પડી જાય છે. તો જાણો આવુ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવારી રેસિપી Vidhi V Popat -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
-
-
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
-
-
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
સેવ ટોમેટો શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ફટાફટ બની જાય તેવુ સેવ ટામેટાં શાક આજ મેં બનવ્યુ. Harsha Gohil -
-
-
કાઠીયાવાડી સેવ ટમેટાનું શાક અને પરોઠા
#ડિનર #સ્ટાર માટે એકદમ જ સરળતા થી બની જતું સેવ ટમેટાનું શાક અને પરોઠા. Mita Mer -
સેવ ટામેટાં સબ્જી (Sev Tomato Sabji Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiસેવ ટામેટાં એ ગુજરાતી વાનગી છે. સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા મજા આવી જાય... Pinky Jesani -
-
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)
#EB#week5#cookpad_guj ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક. Daxa Parmar -
સેવ કેળા નું શાક (Sev Kela Shak Recipe In Gujarati)
કેળા અને સેવ નું શાક ઝટપટ બની જાય છે અને સ્વાદ માં પણ મસ્ત લાગે છે. Varsha Dave -
સેવ ટામેટા સબ્જી (Sev Tomato Sabji Recipe In Gujarati)
આજે જમવા માં શું બનાવું વિચાર કરતી હતી જે બધા ને ભાવે ને જલદી બની પણ જાય અને પેટ પણ ભરાઈ અને સેવ ટામેટા નો વિચાર આવ્યો Dimple 2011 -
સેવ ટમેટાનું શાક (sev tameta sabji recipe in Gujarati)
મારા નણંદ ભારતીબેન સેવ ટમેટાનું શાક ખુબ જ સરસ બનાવે... પણ એની સરખામણીમાં મને એવું થતું કે મારું શાક એટલું સરસ નથી થતું... પણ હા, આજે મને સંતોષ થઇ ગયો, મેં પણ બનાવ્યું સેવ ટમેટાનું શાક ખૂબ જ ટેસ્ટી.... થેન્ક્યુ ભારતીબેન.... Sonal Karia -
સેવ ટામેટા નું શાક, (sev Tomato shaak recipe in Gujarati)
સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા ટેસડો પડી જાય હો બાકી Hemisha Nathvani Vithlani -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
સેવ ટામેટાનું શાક (Sev Tamatar Nu Shak)
સેવ ટામેટાનું શાક સૌરાષ્ટ્ર માં ખુબ જ બને.. આજે મેં હોટલ સ્ટાઈલ સેવ ટામેટાનું શાક બનાવ્યું છે..અમારે સુરેન્દ્રનગર નાં રેસ્ટોરન્ટ માં પરોઠા શાક ખાવા માટે ભીડ ઉમટી પડે.. એમાં ઢોકળી નું શાક,સેવટામેટા નું શાક બહું જ સરસ હોય છે.. Sunita Vaghela -
-
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
સેવ ટામેટા ની શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
આ શાક ભાખરી ને રોટલા જોડે બહુ સરસ લાગે છે Pina Mandaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960588
ટિપ્પણીઓ (9)