સેવ ટોમેટો ની સબજી(SEV TOMATO SABJI RECIPE IN Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે ટામેટાં પછી સેવ પછી લાલ મરચું ડુંગળી બે પછી લીલા મરચાં બે થી ત્રણ લીલા ધાણા તથા ધાણાજીરું હળદર તથા મીઠું સ્વાદ મુજબ પછી રાઈ હિગ
- 2
એક તપેલી લો પછી તેમા ત્રણ થી ચાર ચમચી તેલ લો પછી તેલ ગરમ થાય પછી તેમા રાઈ હિગ ટામેટાં નાખો પછી તેને સારી રીતે હલાવો પછી તેમા ડુંગળી પછી હળદર ધાણાજીરું પછી મીઠું સ્વાદ મુજબ પછી તેને પાંચ મિનિટ સુધી શેકાવા દો પછી તેમા સેવ નાખી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સેવ ટમેટાનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4#Week7#Tomato સેવ ટમેટાનુ શાક બહુ જ જલ્દી થી અને સાવ સરળતા થી જ બની જાય છે. Devyani Mehul kariya -
-
-
-
-
-
-
કાઠિયાવાડી સેવ અને લીલી ડુંગળીનું શાક(Spring onion and sev sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Ila Naik -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
સેવ ટામેટાંનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#ફટાફટ#cookpadIndiaઘણી વાર ઘરમાં શાક ઉપલબ્ધ નથી હોતાં.એવા સમયે આ સેવ ટામેટાનુ શાક બનાવી શકાય અને આ શાક ઝડપ થી પણ બની જાય છે. Komal Khatwani -
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
-
સેવ ટામેટાં કોબી સબ્જી (Sev Tomato Cabbage Sabji Recipe In Gujarati)
#GA4#Week14#cabbage Niral Sindhavad -
સેવ ટોમેટો શાક (Sev Tomato Shaak recipe in Gujarati)
#GA4#week4#post2 આજે બુધવાર ,એટલે અમારા ઘરે કોઈ પણ રીતે માગ બને,ક્યારેક શાક તો ક્યારેક ખાટા માગ,આજે મે ખાટા મગ બનાવ્યા,અને અત્યારે ગુજરાતી વાનગી બનાવવાની છે તો સાથે સેવટામેટા નું શાક બનાવી પૂરી ગુજરાતી ડિશ બનાવી Sunita Ved -
લીલા કાંદા સેવ ટામેટા નું શાક(Spring onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11 Rina Raiyani -
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
સેવ ટોમેટો વિથ ઓનિયન મટર સબ્જી (Sev Tomato Onion Matar Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13949573
ટિપ્પણીઓ (2)