રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા લીલા મરચાં અને લસણની કળીને કટ કરી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ આખું જીરું સાંતળો એ થઇ ગયા બાદ તેમાં કટ કરેલા લીલમ ક્યાં ટામેટાં અને લસણની કળી ઉમેરો તેમાં મીઠુ ઉમેરી તેને ધીમા તાપે ચડવા દો
- 2
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર અને હળદર ઉમેરી મિક્સ કરી લો તેમાં ગરમ મસાલા પાઉડર એડ કરે મિક્સ કરી લો ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી ઉકળવા દો થોડું પાણી બડી ગયા બાદ તેમાં સેવ નાખી હલાવી દો
- 3
કોથમીર નાખી હલાવી તેને રોટલી કે રોટલા સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato સેવ ટમેટાનું શાક ખૂબ જ ફટાફટ બની જાય છે તેમજ શિયાળામાં આવતા જો દેશી ટામેટા થી શાક બનાવેલું હોય તો શાકની કંઈક મજા જ હોય છે તો ચાલો બનાવીએ સેવ ટમેટાનું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah -
સેવ ટમેટાનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4#Week7#Tomato સેવ ટમેટાનુ શાક બહુ જ જલ્દી થી અને સાવ સરળતા થી જ બની જાય છે. Devyani Mehul kariya -
-
-
-
-
-
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13950442
ટિપ્પણીઓ (6)